Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાજકારણ

રાષ્ટ્પતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યુ,જાણો તેમણે સરકારની કામગીરી પર શું કહ્યુ ?

18મી લોકસભાનુ પ્રથમ સત્ર ચાલી રહ્યુ છે જેમાં સાંસદોની શપથવિધિ અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ આજે 27 જૂન 2024ને ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને સદનને સંબોધન કર્યુ હતુ.અભિભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રથમ તો 18 મી લોકસભામાં સાંસદ તરીકે

Kajal Barad by Kajal Barad
Jun 27, 2024, 02:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

18મી લોકસભાનુ પ્રથમ સત્ર ચાલી રહ્યુ છે જેમાં સાંસદોની શપથવિધિ અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ આજે 27 જૂન 2024ને ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને સદનને સંબોધન કર્યુ હતુ.અભિભાષણમાં રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રથમ તો 18 મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા તમામ સાંસદોને અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.તેમણે કહ્યું આપ સૌ આપના મતદારોનો વિશ્વાસ જીતની આવ્યા છો.આ પ્રકારં દેશ અને જન સેવાનો મોકો ખૂબ ઓછા લોકોને મળે છે.

  • હાઈલાઈટ્સ:
  • રાષ્ટ્પતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યુ
  • દુનિયાનો સૌથી મોટો ચુંટણી પર્વ સંપન્ન થયો
  • જમ્મુ-કાશ્મીરમાં મતદાનમાં નવો રેકોર્ડ બન્યો
  • દુનિયાના વિકાસમાં ભારતનું યોગદાન 15%
  • નવા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરાશે

રાષ્ટ્રપતિએ કહ્યુ કે આ દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી.જેમા લગભગ 64 કરોડ મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યુ .તેમાં પણ આ ચૂંટણીમાં એક સુખદ દ્રશ્ય જમ્મુ-કાશ્મીરથી સામે આવ્યુ જ્યાં ઘાટીમા દશકો પછી મતદાને અનેક રાકોર્ડ તોડ્યા છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ દેશની અર્થવ્યવસ્થા પર કહ્યુ કે આપણી સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભો જેમકે વિનિર્માણ સેવા અને કૃષિ સેવાને સમાન મહત્વ આપવામાં આવે છે.PLI યોજનાઓ અને વ્યાપાર કરવામા આસાનીથી મોટા પાયે નિવેશ અને રોજગારના અવસર વધ્યા છે. પારંપરિક સેક્ટર્સની સાથે સનરાઈસ સેક્ટર્સને પણ મિશન મોડ પર વધારવામાં આવી રહ્યા છે.તેમણે એમ પણ ઉમેર્યુ કે રિફેર્મ ,પરફોર્મ અને ટ્રાંસ્ફોર્મના સંકલ્પ સાથે આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યુ છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યુ કે દેશમા છ દશકો બાદ પૂર્ણ બહુમત વાળી સ્થિર સરકાર બની છે. લોકોએ આ સરકાર પર સતત ત્રીજી વખત ભરોષો મુક્યો છે.લોકો જાણે છે કે ફક્ત આ જ સરકાર છે જે લોકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરી શકે છે.18 મી લોકસભા કેટલાય મામલામાં ઐતિહાસિક લોકસભા છે. એક તો આ લોકસભાની રચના અમૃતકાળના શરૂઆતના વર્ષોમાં બની છે.

આ લોકસભા દેશના સંવિધાનને પોતાના 56મા વર્ષની સાક્ષી બનશે.તો આગામી સત્રોમાં આ સરકાર પોતાના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે.આ બજેટ સરકારના દૂરોગામી નીતિઓ અને ભવિષ્યના વિઝનનનો પ્રભાવી દસ્તાવેજ હશે.ત્યારે મોટા આર્થિક અને સામાજીક નિર્ણયો સાથે સાથે આ બજેટમાં કેટલા ઐતિહાસિક કદમ પણ જોવા મળશે.

રાષ્ટ્રપતિ વધુમાં કહ્યુ કે આગામી સમય ગ્રીન એરા એટલે કે હરિત યુગનો છે. સરકાર આ માટે પણ તમામ શક્ય પગલા લઈ રહી છે.આપણે હરિત ઉદ્યોગો પર નિવેશ વધી રહ્યા છે.જેનાથી ગ્રીન જોબ પણ વધી રહી છે.તેમણે કહ્યુ કે સરકાર ખેતીને પણ પ્રોત્સાહન આપી ખેડૂતો માટે પગલા લઈ રહી છે.જેમાં સરકારે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 3.20 લાખ કરોડથી વધુની રકમ અર્પણ કરી છે.મારી આ સરકારે નવા કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ખેડૂતોના ખાતામા ટ્રાંસ્ફર કરવામાં આવી છે.સરકારે ખરીફ પાકો માટે MSP મા પણ રેકોર્ડ વધારો કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યુ CAA હેઠળ શરણાર્થીઓને નાગિરકતા આપવાનુ શરૂ કર્યુ છે.તેનાથી ભાગલા સમયના અનેક પીડિત પરિવારો માટે સન્માપૂર્ણ જીવન જીવવાનિં નિર્ધારિત થયુ છ.ત્યારે જે પરિવારોને CAA હેઠળ નાગરિકતા મળી છે તેથી હું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરુ છુ.તેમણે કહ્યુ કે સશક્ત ભારત માટે આપણી સેનામાં પણ આધુનિકતા આવશ્યક છે.

#WATCH | President Droupadi Murmu addresses a joint session of both Houses of Parliament, she says "My Government has started giving citizenship to refugees under the CAA law. I wish a better future for the families who have received citizenship under CAA. My Government is… pic.twitter.com/0RpZSA5Vi0

— ANI (@ANI) June 27, 2024

યુદ્ધની સ્થિતિમાં આપણે સર્વશ્રેષ્ઠ બનીએ તે માટે સુધાર પ્રક્રિયા નિરંતર ચાલતી રહેવી જોઈએ.અને તેવા વિચાર સાથે આપણી સરકારે છેલ્લા 10 વર્ષમાં અનેક મહત્વપૂર્ણ પગલા ભર્યા છે.છેલ્લા એક દશકમાં આપણુ રક્ષા નિર્યાત 18 ગણુ વધીને 21,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે.આ ઉપરાંત રાષ્ટ્રપતિજીએ સરકારે મહિલા ઉત્કર્ષની કામગીરીને પણ યાદ કરી હતી.તો કેટલાક પડકારો અંગે પણ વાત કરી હતી.સાથે જ રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાની પણ વાત કરી હતી.તો તેમણે કટોકટી અંગે પણ વાત કરી હતી.

NEET પેપર લીકને લઈને દેશભરના વિદ્યાર્થીઓમાં નારાજગી છે. પેપર લીકની ઘટનાને લઈને વિપક્ષ સતત સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે.સંસદના બંને ગૃહોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે પહેલા પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બનતી જોઈ છે. પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને આ મુદ્દે દેશવ્યાપી પગલાં લેવાની જરૂર છે. પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે સંસદે કડક કાયદો બનાવ્યો છે. સરકાર પરીક્ષા સંબંધિત સંસ્થાઓ, તેમની કામગીરી, પરીક્ષા પ્રક્રિયા સહિત તમામ સુધારા કરવાનો પ્રયાસ કરી રહી છે.

#WATCH | President Droupadi Murmu says, "It is a continuous effort of the Government to ensure that the youth of the country gets adequate opportunity to display their talent…My government is committed to a fair investigation of the recent incidents of paper leaks as well as… pic.twitter.com/fJpnBONP0c

— ANI (@ANI) June 27, 2024

Tags: DroupadiMurmuloksabhaParliamentPresident Droupadi MurmuRajyasabhaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.