હાઈલાઈટ્સ :
- 6 જુલાઈએ આજે 102મો આંરરાષ્ટ્રીય સહકારીતા દિવસ
- કેન્દ્રીય સહકારીતા મંત્રાલયનો પણ ત્રીજો સ્થાપના દિવસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવુ સહકારીતા મંત્રાલય સ્થાપ્યુ
- ગાંધીનગર ખાતે સહકારથી સમૃદ્ધી સંમેલનનુ આયોજન
- કેન્દ્દીય સહકાર મંત્રી અમિત શાહે સંમેલનને કર્યુ સંબોધન
- કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત
- બનાસકાઠામાં મહિલા દૂધ ઉત્પાદકોને રૂપે કાર્ડનુ વિતરણ
- જીરો ટકા વ્યાજદર હેઠળ KCC -પશુપાલન રૂપે કાર્ડનુ વિતરણ
- પંચમહાલમાં સહકારીતા પ્રોજ્ક્ટની પ્રગતીની સમીક્ષા પણ કરી
- નૈનો-ઉર્વરકની ખરીદી પર 50 ટકા સહાયતા યોજનાનો શુભારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.જે દરમિયાન તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લેનાર છે.ત્યારે આજે 6 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ નિમિત્તે ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે આયોજિત ‘સહકાર સે સમૃદ્ધિ તક’ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે ભાગ લીધો હતો.અને સહકારીતા સાથે જોડાયેલ ભાઈ-બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો.
અમિત શાહે આ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યુ હતુ કે ગાંધિનગર ઉપરાંત બનાસકાઠામાં મહિલા દૂધ ઉત્પાદકોને જીરો ટકા વ્યાજદર હેઠળ KCC -પશુપાલન રૂપે કાર્ડનુ વિતરણ અને બનાસકાંઠા અને પંચમહાલમાં સહકારીતા પ્રોજ્ક્ટની પ્રગતીની સમીક્ષા પણ કરી. અમિત શાહે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી મંત્રાલય અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના જીવનને વધુ સારૂ અને સુદ્રઢ બનાવી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ભારત સરકારના પત્ર સૂચના કાર્યક્રમ અનુસાર 102 મા આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસની થીમ છે ” સહકારીતા સૌને માટે ઉત્તમ ભવિષ્યનુ નિર્માણ કરે છે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં મંત્રાયલયે ઘણા ટૂંકા સમયમાં 54 થી વધુ મહતવની પહેલ કરી છે.ત્યારે અમિત શાહે સહકારીતાથી સમૃદ્ધી કાર્યક્રમ થકી ખેડૂતો માટે નૈનો-ઉર્વરકની ખરીદી પર 50 ટકા સહાયતા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ દુનિયાભરના સહકારી આંદોલનનુ વાર્ષિક ઉત્સવ છે.જે વર્ષ 1923 થી આંતરરાષ્ટ્રીય સહકારીતા ગઠબંધનના તત્વાવધાનમા જુલાઈના પહેલા શનિવરે મનાવવામાં આવે છે.સંયોગવશ આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ આ વર્ષે 6 જુલાઈના રોજ મનાવવામા આવી રહ્યો છે.જે કેન્દ્રીય સહકારીતા મંત્રાલયનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે.ત્યારે અમિત શાહે નેશનલ કો-ઓપરેટીવ ઓર્ગેનિક્સ લિમિટેડના ભારત ઓર્ગેનિક લોટ નુ પણ લોંચિંગ કર્યુ.આ સંમેલન એટલા માટે પણ મહત્વનુ છે કે પાછલા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઘોષણા કરી છે.જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારીથી સમૃદ્ધી ના મંત્રને સાકાર કરવાની દિશામા એક મહત્વપૂર્ણ પગલુ છે.
સહકારથી સમૃદ્ધી સંમેલનને સંબોધતા સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યુ કે આપણા દેશમાં સહકારીતા કોઈ નવી વાત નથી પણ 125 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ અપનાવ્યુ હતુ.મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા કેટલાય મહાનુભાવોએ તેની શરૂઆત કરાવી હતી.
પરંતુ એક સમય આવ્યો કે ધીમે ધીમે આ સહકારી આંદોલન મંદ પડતુ ગયુ.પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનુ મહત્વ સમજી નવા સહકારીતા મંત્રાલયની શરૂઆત કરી અને ફરી આ સહકારીતા આંદોલન શરૂ કર્યુ છે એટલુ જ નહી પણ આ આંદોલન દેશના કેટલાય વિસ્તારોમાં મહત્વનુ યોગદાન આપી રહ્યુ છે.
કૃષિ રૂણમાં 20 ટકા,ફર્ટિલાઈઝરના વિતરણમાં 35 ટકા,ઉત્પાદનમાં 21 ટકા, સુગરની ખરીદીમાં 21 ટકા,ઘઉની ખરીદીમાં 13 ટકા અને ધાનની ખરીદીમા 20 ટકા સહકારીતા વિભાગ પોતાનુ ઉત્તમ યોગદાન રહ્યુ છે.
તેમણે એમ પણ કહ્યુ કે ગ્રામિણ અને કૃષિ ક્ષત્રીની અર્થવ્યવસ્થામાં પણ મહતવનુ યોગદાન સહકારીતા વિભાગ આપી રહ્યુ છે. નાફેડ,અમૂલ,કૃભકો જેવી વિવિધ સંસ્થાઓ દુનિયામાં પ્રસિદ્ધ થઈ છે.પરંતુ એટલાથી સંતોષ નથી લેવો.પ્રયાસ એવો કરીએ કે આગામી વર્ષોમાં સહકારીતોનો આવો મજબૂત પાયો નાખીએ કે સહકારીતા આંદોલન દેશમા દરેક ગામ અને દરેક ઘર સુધી પહોંચે અને તેના માટે અનેક યોજનાઓ સરકાર લઈને આવી છે.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે હાલમાં જ સહકારીતાના માધ્યમથી ભારત સરકારે કૃષિમા ઈથિનોલ અને મકાઈનુ ઉત્પાદન કરનાર ખેડૂતોની સમૃદ્ધી વધે તેવા પ્રયાસ હાથ ધર્યા છે.મકાઈના ખેડૂતોની ફરિયાદ હતી કે ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળતા.અને સરકારે તેના માટેનો ઉપાય કરી લીધો છે.
તેમણે કહ્યુ કે હવેથી મકાઈની પણ ટેકાના ભાવે સરકારબંને સહકારી સંસ્થાઓના માધ્યમથી ઓનલાઈન ખરીદી કરશે અને તેમાથી ઈથિનોલ બનાવવામાં આવશે.આ પ્રકારના આયોજનથી ખેડૂતોની આવક તો વધશે જ સાથે સાથ પે્ટ્રોલની આયાત ઓછી કરીને દેશના ખજાનાને વિદેશી મુદ્રાથી સમૃદ્ધ કરવાનુ પણ્યકાર્ય કરીશુ.