સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળશે તેના પર સૌની નજર મંડાયેલી હતી.સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. ઘણી એવી વસ્તુઓ છે જેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
હાઈલાઈટ્સ :
-
- નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરાયું
- નાણામંત્રી નિર્મલા સીતારમણનું 7મું બજેટ રજૂ કરાયું
#WATCH || નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું… #Budget2024 #NirmalaSitharaman #BudgetSession2024 #LokSabha #BudgetDay #ModiGovernment pic.twitter.com/shkEnqcNiA
— Gujarati Daily Times (@GujaratiDailyT) July 23, 2024
- મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું
- સરકારે ઘણી વસ્તુ પર કસ્ટમ ડયુટી ઘટાડી છે
- મોબાઈલ ફોન ચાર્જર સસ્તા ,ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. સરકારે દરેક ક્ષેત્ર માટે કંઈકને કંઈક જાહેરાત કરી છે. સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળશે તેના પર સૌની નજર મંડાયેલી હતી. સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. ઘણી એવી વસ્તુઓ છે જેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવો જાણીએ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું.
સસ્તું શું થયું?
કેન્સરની સારવાર માટે ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ
મોબાઇલ ફોન અને તેના ભાગો
ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
એક્સ-રે ટ્યુબ પર ડિસ્કાઉન્ટ
મોબાઈલ ફોન, ચાર્જર પરની ડ્યુટી 15% ઘટાડાઈ
25 મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે
ફિશ ફીડ પર ડ્યૂટી ઘટાડી
દેશમાં બનેલું ચામડું, કાપડ અને શૂઝ સસ્તા થશે
સોના અને ચાંદી પર 6% ઓછી ડ્યુટી
પ્લેટિનમ ઈલેક્ટ્રિક વાહનો પર 6.4% ડ્યૂટીમાં ઘટાડો
ઇલેક્ટ્રિકલ વાયર
સૌર સેટ
શું થયું મોંઘુ?
પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી છે
પેટ્રોકેમિકલ – એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી
પીવીસી – આયાત ઘટાડવા માટે 10 થી 25 ટકા વધારો
હવાઈ મુસાફરી મોંઘી છે
સિગારેટ પણ મોંઘી થઈ ગઈ
કેન્દ્રીય બજેટ – 2024 : નવી ટેક્સ સ્લેબ
3L -7L – 5%
7- 10L – 10%
10-12L – 15%
12-15L – 20%
15L above – 30%
#Budget2024 || કેન્દ્રીય બજેટ – 2024 : નવી ટેક્સ સ્લેબ
Tax Rate New Regime
3L -7 L – 5%
7- 10L – 10%
10-12L – 15%
12-15L – 20%
15L above – 30% #UnionBudget2024 #BudgetForViksitBharat #BudgetSession2024 #NirmalaSitharaman #BudgetWithRitam pic.twitter.com/wi3K5NDFU4— Gujarati Daily Times (@GujaratiDailyT) July 23, 2024