Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

PM Modi On Paris Olympic : પીએમ મોદીએ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે

પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. આ ઓલિમ્પિકમાં ભારતમાંથી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને ભારતનું ગૌરવ ગણાવ્યું.

Kajal Barad by Kajal Barad
Jul 27, 2024, 10:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Paris Olympic : પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. આ ઓલિમ્પિકમાં ભારતમાંથી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને ભારતનું ગૌરવ ગણાવ્યું.

હાઈલાઈટ્સ :

  • પીએમ મોદીએ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
  • કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતીય ટીમને ટ્વીટર પર અભિનંદન પાઠવ્યા
  • પીવી સિંધુ અને શરથ કમલ 117 સભ્યોની ભારતીય ટુકડીના બે ધ્વજ વાહક હતા
  • 78 સભ્યોએ શુક્રવારે પેરિસમાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો
  • ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં તીરંદાજી સાથે શરૂઆત કરી
  • ભારતીય ખેલાડીઓ આજે કુલ 7 રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિક 2024ની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમનીમાં શટલર પીવી સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ ભારતના ધ્વજ વાહક હતા. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે.

પીવી સિંધુ અને શરથ કમલ 117 સભ્યોની ભારતીય ટુકડીના બે ધ્વજ વાહક હતા, જેમાંથી 78 સભ્યોએ શુક્રવારે પેરિસમાં ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે સાત મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, પરંતુ હવે દેશ આ આંકડાઓમાં વધુ સુધારો કરવા પર નજર રાખી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ માટે સૌથી મોટું મિશન મેડલ ટેલીમાં બે આંકડા સુધી પહોંચવાનું અને એકથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનું છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે દરેક રમતવીરોને ‘ભારતનું ગૌરવ’ ગણાવ્યા અને આશા વ્યક્ત કરી કે તેઓ રમતગમતની સાચી ભાવના અપનાવે.

As the Paris #Olympics commences, my best wishes to the Indian contingent. Every athlete is India’s pride. May they all shine and embody the true spirit of sportsmanship, inspiring us with their exceptional performances. #Paris2024

— Narendra Modi (@narendramodi) July 26, 2024

કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતીય ટીમને ટ્વીટર પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, “ભારતીય ટુકડી ઓલિમ્પિકમાં વૈશ્વિક સ્તરે તેની તાકાત બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.”

The time is approaching! The opening ceremony of the #ParisOlympics2024 will begin shortly, and the Indian contingent is all set to showcase their might on the world stage.

I wish them all the best! #Paris2024 #Olympics #Cheer4Bharat https://t.co/aJR5xh5Nu8

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 26, 2024

પેરિસ ઓલિમ્પિકને લઈને ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ભારતીય ટીમમાં અનુભવ અને યુવા ઉત્સાહનું સારું મિશ્રણ છે, જે મોટા દિગ્ગજોને હરાવવાની ક્ષમતા ધરાવે છે. આ વખતે તેમના ખેલાડીઓ પાસેથી દેશવાસીઓની અપેક્ષાઓ ઘણી વધારે છે.

ભારતીય ખેલાડીઓ માટે સૌથી મોટું મિશન મેડલ ટેલીમાં બે આંકડા સુધી પહોંચવાનું અને એકથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનું છે. આ બંને રેકોર્ડ દેશ માટે ઐતિહાસિક હશે. 117 સભ્યોની ટીમમાં ઘણા ‘સુરમા’ છે, જે આ સપનું પૂરું કરી શકે છે. ભારતીય એથ્લેટ્સ હોકી, શૂટિંગ અને બેડમિન્ટન સહિત સાત રમતોમાં ચાર વર્ષમાં એકવાર યોજાનારી ઈવેન્ટના પ્રથમ દિવસે એક્શનમાં હશે.

Tags: Indian AthletesOpeningCeremonyParis OlympicPARIS OLYMPICS 2024pm narendra modiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.