Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી T20 સિરીઝ શરૂ ,રાહુલ દ્રવિડે એક ખાસ સંદેશ સાથે ગૌતમ ગંભીરને મુખ્ય કોચની જવાબદારી સોંપી,જુઓ વીડિયો

IND vs SL 1st T20I : ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ આજે એટલે કે 27 જુલાઈ શનિવારના રોજ રમાશે.આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી છે.

Kajal Barad by Kajal Barad
Jul 27, 2024, 12:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

IND vs SL 1st T20I : ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ આજે એટલે કે 27 જુલાઈ શનિવારના રોજ રમાશે.આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી છે.

  • હાઈલાઈટ્સ :
  • ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી T20 સિરીઝ શરૂ
  • સૂર્યકુમાર યાદવ તેમ ઇન્ડિયાની કપ્તાની કરશે
  • ટી-20 સિરીઝની ત્રણેય મેચો માત્ર પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ રમાશે
  • ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
  • ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ
  • આ મેચોમાં ટીમ ઈન્ડિયાએ 19 માં જીત મેળવી ,જ્યારે શ્રીલંકા માત્ર 9 જ જીતી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી આજથી એટલે કે 27 જુલાઈ શનિવારથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા T20 અને ODI શ્રેણી રમવા માટે શ્રીલંકા પ્રવાસ પર હાજર છે. આ પ્રવાસ દ્વારા ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ મેદાનમાં પરત ફરશે. જો કે આ સીરીઝ પહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પ્રેક્ટિસ દરમિયાન સિરાજને ઈજા થઈ હતી.સિરાજને જમણા પગમાં ઈજા થઈ હતી.અત્યાર સુધી,સિરાજને લઈને આવી કોઈ માહિતી સામે આવી નથી કે તે T20 શ્રેણીની પ્રથમ મેચમાં રમશે કે નહીં.

બીસીસીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ગૌતમ ગંભીરને ખાસ સંદેશ આપ્યો.

𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝

To,
Gautam Gambhir ✉

From,
Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0

— BCCI (@BCCI) July 27, 2024

પ્રથમ T20 ક્યારે અને ક્યાં રમાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર પ્રથમ T20 મેચ 27 જુલાઈ શનિવારના રોજ રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેચ પલ્લેકલેના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટી-20 સિરીઝની ત્રણેય મેચો માત્ર પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ રમાશે

ભારત Vs શ્રીલંકા T20 ઇન્ટરનેશનલ મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 29 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેચોમાં ટીમ ઈન્ડિયાએ 19માં જીત મેળવી હતી, જ્યારે શ્રીલંકા માત્ર 9 જ જીતી છે. બને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે.
આ પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ જાન્યુઆરી 2023માં રમાઈ હતી. ભારતે આ શ્રેણી 2-1થી જીતી લીધી હતી.જો કે ત્યારબાદ ભારતે ઘરઆંગણાની ધરતી પર શ્રેણી રમી હતી.આ વખતે શ્રેણી શ્રીલંકામાં રમાશે.

T20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંઘ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રિયાન પરાગ, ખલીલ અહેમદ, શિવમ દુબે

T20 શ્રેણી માટે શ્રીલંકાની ટીમ

કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ચારિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, વાનિન્દુ હસરાંગા, મહેશ થીકશાના, દિલશાન મદુશંકા, મથિશા પથિરાના, બિનુરા ફર્નાન્ડો, દિનેશ પેરથેલા, કુસલ ફેરાનાન્ડો, દિનેશ ચંદુલાલ, કુસલ મેન્ડિસ. , ચામિન્દુ વિક્રમસિંઘે.

Tags: cricketGautam GambhirIND Vs SL 1st T20India VS Sri LankaIndian Cricket TeamRAHUL DRAVIDSLIDERTeam IndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.