Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાષ્ટ્રીય

Jharkhand Train : ઝારખંડમાં રેલ અકસ્માત,હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2 લોકોના મોત

હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ મંગળવારે રાજખારસવાન અને બારામ્બો વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

Kajal Barad by Kajal Barad
Jul 30, 2024, 11:01 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ મંગળવારે રાજખારસવાન અને બારામ્બો વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

હાઈલાઈટ્સ :

  • ઝારખંડ ચક્રધરપુર પાસે ટ્રેન દુર્ઘટના
  • હાવડાથી મુંબઈ જતી ટ્રેન પાટા પરથી ઉતરી
  • બે યાત્રીઓના મોત,અનેક ટ્રેનો કેન્સલ

ઝારખંડના જમશેદપુરમાં રાજખારસવાન અને બારામ્બો વચ્ચે મંગળવારે હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

રેલવે મંત્રાલયે જણાવ્યું કે આજે સવારે 3:43 વાગ્યે ટ્રેન નંબર 12810 હાવડા-CSMT એક્સપ્રેસ ચક્રધરપુર ડિવિઝનના રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બડામ્બો વચ્ચે ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત તબીબી સાધનો સ્ટાફ અને સહાયક ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM), ચક્રધરપુર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.રેલવેની મેડિકલ ટીમે દરેકને પ્રાથમિક સારવાર આપી અને પછી ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે જ્યારે એક મુસાફર ગંભીર રીતે ઘાયલ છે. આ સિવાય અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.

#WATCH | Jharkhand: Train No. 12810 Howara-CSMT Express derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division at around 3:45 am.

Two people have lost their lives so far.

( Latest Visuals from the spot) pic.twitter.com/qYAmk2bpEg

— ANI (@ANI) July 30, 2024

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાવડા-મુંબઈ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં લગભગ ત્રણ કલાક મોડી બપોરે 2.37 વાગ્યે ટાટાનગર સ્ટેશનથી ઉપડી હતી. ચક્રધરપુર પહોંચતા પહેલા જ તે પાટા પરથી ઉતરી ગઈ અને બાજુની લાઈનમાં પસાર થઈ રહેલી માલગાડી સાથે અટવાઈ ગઈ. રેલવેમાં તેને સાઇટ ક્લોઝર કહેવામાં આવે છે. જેના કારણે અકસ્માત વધુ ગંભીર બન્યો હતો.આ અથડામણ બાદ મેલ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના ડબ્બા નીચે પડી ગયા હતા. રાત્રિના અંધારામાં બનેલી આ દુર્ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. દુર્ઘટના સ્થળે રેલવેના પાટા ઉખડી ગયા છે. ઓવરહેડ લાઇન અને થાંભલા પણ ઉખડી ગયા છે.

#WATCH | Jharkhand Train derail |Train Manager South Eastern Railway, Md. Rehan says, "Around 3.39 am, the train got derailed and many people got injured in the incident…The incident happened as a Goods Train had already derailed in the downline and Howrah-CSMT Express was… pic.twitter.com/Vz92dNoFxj

— ANI (@ANI) July 30, 2024

ટ્રેન દુર્ઘટનાને કારણે હાવડા-તિતલાગઢ અને ખડકપુર-ઝારગ્રામ સહિત પાંચ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાય બિલાસપુર અને ટાટાનગર સહિત ઘણી ટ્રેનોના રૂટ ટૂંકા કરવામાં આવી રહ્યા છે. રેલ્વે 80 ટકા ટ્રેન મુસાફરોને બસ દ્વારા ચક્રધરપુર સ્ટેશન લઈ ગઈ હતી. બાકીના મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ટ્રેન પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.

Due to derailment of 12810 Howrah-Mumbai mail, 5 trains cancelled and 4 short terminated/short originated: South Eastern Railway pic.twitter.com/xo9geBy6ro

— ANI (@ANI) July 30, 2024

આ હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરો
ટાટાનગર- 06572290324
ચક્રધરપુર- 06587 238072
રાઉરકેલા- 06612501072, 06612500244
હાવડા – 9433357920, 03326382217
મુંબઈ – 022-22694040
નાગપુર- 7757912790

હિન્દુસ્તાન સમાચાર

Tags: Hawada Mumbai Train ExpressJharkhandRAILWAYSLIDERTOP NEWSTrain Accident
ShareTweetSendShare

Related News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

Latest News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.