Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

Paris Olympics 2024 Badminton : ઓલિમ્પિક 2024માં બે ભારતીયો વચ્ચે સ્પર્ધા, પ્રણોય અને લક્ષ્ય સેન આમને-સામને

Paris Olympics 2024 : ઓલિમ્પિક 2024માં બેડમિન્ટનના મેન્સ રાઉન્ડ ઓફ 16માં બે ભારતીય દિગ્ગજો એકબીજા સાથે ટકરાશે. આ પહેલા બંને સાત વખત સામસામે ટકરાયા હતા.આ સ્પર્ધા પ્રણોય અને લક્ષ્ય વચ્ચે છે.

Kajal Barad by Kajal Barad
Aug 1, 2024, 02:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Prannoy vs Lakshya Sen : ઓલિમ્પિક 2024માં બેડમિન્ટનના મેન્સ રાઉન્ડ ઓફ 16માં બે ભારતીય દિગ્ગજો એકબીજા સાથે ટકરાશે. આ પહેલા બંને સાત વખત સામસામે ટકરાયા હતા.આ સ્પર્ધા પ્રણોય અને લક્ષ્ય વચ્ચે છે.

હાઈલાઈટ્સ :

  • ઓલિમ્પિક 2024માં બે ભારતીયો વચ્ચે સ્પર્ધા પ્રણોય અને લક્ષ્ય સેન
  • પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓનું સારું પ્રદર્શન
  • પ્રી-કવાર્ટર ફાઇનલમાં 3 ભારતીયો વચ્ચે થશે મુકાબલો
  • લક્ષ્ય સેન અને પ્રણોયએ સાત વખત એકબીજાનો સામનો કર્યો

પેરિસ ઓલિમ્પિક 2024 ભારતીય એથ્લેટ્સ અને ચાહકો માટે એક અલગ વળાંક લઈને આવ્યું છે. જે ક્યારેય કોઈએ વિચાર્યું ન હતું તે હવે થવાનું છે. ભારતીય બેડમિંટનની બે સૌથી મોટી આશાઓ પ્રણય અને લક્ષ્ય સેન ઓલિમ્પિકના રાઉન્ડ ઓફ 16માં એકબીજાનો સામનો કરશે.આ એવી મેચ છે જેને કોઈ પણ ભારતીય ચાહક જોવા માંગતો ન હતો. બંને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે અને હવે એકબીજાને સખત ટક્કર આપશે.

પ્રણય અને લક્ષ્ય શાનદાર ફોર્મમાં છે
લક્ષ્ય સેને આ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેની જીતની શક્યતાઓ ઘણી વધારે છે. પરંતુ એચએસ પ્રણોય પણ ઓછા નથી. લક્ષ્ય સેન ગ્રુપ એલનો ભાગ હતો, જ્યારે એચએસ પ્રણય ગ્રુપ Kનો ભાગ હતો. દરેકને પોતપોતાના ગ્રુપમાં 2-2 મેચ રમવાની હતી. પરંતુ લક્ષ્ય સેન દ્વારા એક મેચ હટાવવાના કારણે તેને ત્રણ મેચ રમવી પડી હતી.

લક્ષ્ય સેન : ઓલિમ્પિક્સ 2024ના ગ્રુપ સ્ટેજમાં લક્ષ્ય સેનની પ્રથમ મેચ 27 જુલાઈના રોજ કેવિન કોર્ડન સામે હતી. જે લક્ષ્યે 21-8 અને 22-20થી જીતી હતી. બાદમાં આ મેચ દૂર કરવામાં આવી હતી. આ પછી લક્ષ્ય સેનની બીજી મેચ 29મી જુલાઈના રોજ જુલિયન કારાગી સામે હતી. જે લક્ષ્યે 21-19 અને 21-14થી જીતી હતી. આ પછી,લક્ષ્ય સેનની ત્રીજી મેચ 31 જુલાઈએ જોનાથન ક્રિસ્ટી સામે હતી. લક્ષ્ય 21-18 અને 21-12થી જીતવામાં સફળ રહ્યો હતો.

એચએસ પ્રણોય : ઓલિમ્પિક્સ 2024ના ગ્રુપ સ્ટેજમાં એચએસ પ્રણોયની પ્રથમ મેચ 28 જુલાઈના રોજ ફેબિયન રોથ સામે હતી. પ્રણોય આ મેચ 21-18 અને 21-12થી જીતવામાં સફળ રહ્યો હતો. આ પછી, એચએસ પ્રણયની બીજી મેચ 31 જુલાઈએ લે ડક ફાટ સામે હતી. પ્રણોયે આ મેચના ત્રણેય સેટ રમવાના હતા. લે ડ્યુક ફાટે પહેલો સેટ 21-16થી જીત્યો હતો. આ પછી પ્રણોય આગામી બે સેટ 21-11 અને 21-12થી જીતવામાં સફળ રહ્યો હતો.

લક્ષ્ય સેન Vs એચએસ પ્રણોય
ઈન્ડિયા ઓપન 2022 થી ઈન્ડિયા ઓપન 2023 સુધી, લક્ષ્ય સેન અને એચએસ પ્રણય સાત વખત એકબીજાનો સામનો કરી ચુક્યા છે. જેમાં લક્ષ્ય સેનનો હાથ ઉપર રહ્યો છે. લક્ષ્ય સેને ચાર વખત એચએસ પ્રણયને હરાવ્યા છે, જ્યારે એચએસ પ્રણોયે લક્ષ્ય સેનને ત્રણ વખત હરાવ્યા છે. બંને અગાઉ ઈન્ડિયા ઓપન 2023, મલેશિયા ઓપન 2023, ડેનમાર્ક ઓપન 2022, વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022, ઈન્ડોનેશિયા ઓપન 2022, જર્મન ઓપન 2022, ઈન્ડિયા ઓપન 2022માં ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે.

Tags: HS PrannoyHS Prannoy Vs Lakshya SenIndia At The OlympicsLakshya SenOlympics 2024PARIS OLYMPICS 2024Paris Olympics 2024 BadmintonSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.