Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાષ્ટ્રીય

ઉધયનિધિ સ્ટાલિન બન્યા ડેપ્યુટી સીએમ

તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિએ કહ્યું કે ઉધયનિધિ સ્ટાલિનમાં ડેપ્યુટી સીએમ કે મંત્રી બનવાની ક્ષમતા નથી

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 29, 2024, 09:26 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • ઉધયનિધિ સ્ટાલિન બન્યા ડેપ્યુટી સીએમ
  • શપથ ગ્રહણ સમારોહ 29 સપ્ટેમ્બરે રાજભવન, ચેન્નાઈ ખાતે યોજાશે
  • ઉધયનિધિ સ્ટાલિનમાં ડેપ્યુટી સીએમ કે મંત્રી બનવાની ક્ષમતા નથી : BJP નેતા નારાયણ તિરુપતિ
  • પહેલા ઉધયનિધિ તમિલનાડુના રમતગમત વિકાસ મંત્રી હતા

તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિએ કહ્યું કે ઉધયનિધિ સ્ટાલિનમાં ડેપ્યુટી સીએમ કે મંત્રી બનવાની ક્ષમતા નથી

તમિલનાડુના એમકે સ્ટાલિને સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરનાર ઉધયનિધિ સ્ટાલિનને રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે બઢતી આપી છે. આ સાથે, કેબિનેટમાં ફેરબદલમાં, ડો. ગોવી ચેઝિયનને ઉચ્ચ શિક્ષણ વિભાગ સાથે ચોથા દલિત મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શપથ ગ્રહણ સમારોહ 29 સપ્ટેમ્બરે રાજભવન, ચેન્નાઈ ખાતે યોજાશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આનાથી પાર્ટી અને સરકારની અંદર વધી રહેલા પ્રભાવને વધુ મજબૂત બનાવશે. આ પહેલા ઉધયનિધિ તમિલનાડુના રમતગમત વિકાસ મંત્રી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉધયનિધિ સ્ટાલિને પોતે જ તેમના પિતાને વહીવટી બોજ ઘટાડવા માટે પ્રમોશન માટે કહ્યું હતું.

જો કે, સ્ટાલિન ગયા અઠવાડિયે અમેરિકાના પ્રવાસે ગયા હતા, જેના કારણે આ પૂર્વ આયોજિત પ્રમોશન અત્યાર સુધી થઈ શક્યું નથી. તાજેતરમાં ડીએમકેએ તેની પાર્ટીની 75મી વર્ષગાંઠ, ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી. પરંતુ, બાદમાં પાર્ટીને લાગ્યું કે ઔપચારિક જાહેરાત કરવાનો સમય આવી ગયો છે. આ સાથે આ ફેરબદલમાં સેંથિલ બાલાજીને પણ રાજ્ય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.

રાજ્યમાં નોકરી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડ કર્યા પછી રાજીનામું આપતા પહેલા તેમની પાસે રહેલા પોર્ટફોલિયોને પાછા આપવામાં આવ્યા હતા.

ઉદયનિધિ સ્ટાલિનમાં પરિપક્વતાનો અભાવ છે
ઉલ્લેખનીય છે કે રાજ્ય ભાજપના ઉધયનિધિ સ્ટાલિને તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવતાં તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિએ કહ્યું કે ઉધયનિધિ સ્ટાલિનમાં ડેપ્યુટી સીએમ કે મંત્રી બનવાની પરિપક્વતા નથી. તેમણે સવાલ કર્યો કે તેઓ ડેપ્યુટી સીએમ કેવી રીતે બની શકે. તમિલનાડુ સરકારને આ માટે શરમ આવવી જોઈએ.

Tags: BJPMK StalinSanatan DharmaSLIDERTamil NaduTOP NEWSUdhayanidhi Stalin
ShareTweetSendShare

Related News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

Latest News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.