Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજે ગુજરાતની મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home Videos Legal

દેશાના તમામ રાજ્યોમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા,ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપે ઉત્તરાખંડમાં UCC લાવવાનું કામ કર્યું.અમારી સરકારો અન્ય રાજ્યોમાં પણ સમાન નાગરિક સંહિતા લાવશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Dec 18, 2024, 11:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • UCC ને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત
  • રાજ્ય સભામાં સમાન નાગરિક સંહિતાને લઈ વાત
  • દેશનાં રાજ્યોમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ
  • UCC મામલે અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી
  • બંધારણ પર રાહુલ ગાંધી પર અમિત શાહે સાધ્યુ નિશાન
  • બંધારણ પર ચર્ચાના અંતે ગૃહમંત્રી અમિત શાહનો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપે ઉત્તરાખંડમાં UCC લાવવાનું કામ કર્યું.અમારી સરકારો અન્ય રાજ્યોમાં પણ સમાન નાગરિક સંહિતા લાવશે.

– UCC મામલે અમિત શાહની જાહેરાત
ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સમાન નાગરિક સંહિતા UCC પર કોંગ્રેસને ઘેરી હતી,કહ્યું હતું કે તે એવા પ્રથમ વડાપ્રધાન હતા જેમણે લગ્ન અને છૂટાછેડા માટે મુસ્લિમ પર્સનલ લો લાવીને સ્વતંત્રતા પછી તુષ્ટિકરણની શરૂઆત કરી હતી.અમિત શાહે કહ્યું કે ભાજપે ઉત્તરાખંડમાં UCC લાવવાનું કામ કર્યું.અમારી સરકારો અન્ય રાજ્યોમાં પણ UCC લાવશે.

– રાહુલ ગાંધી પર નિશાન
ઉપલા ગૃહમાં બંધારણ પર બે દિવસીય ચર્ચાના જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે બંધારણ હલાવવાનો અને મનાવવાનો મુદ્દો નથી પરંતુ વિશ્વાસ અને આદરનો મુદ્દો છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે 54 વર્ષની ઉંમરે પોતાને યુવા ગણાવતા નેતાઓ બંધારણ લઈને ફરે છે અને કહે છે કે ભાજપના લોકો બંધારણ બદલશે.

#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, ''…हमारे संविधान में संविधान को कभी भी अपरिवर्तनीय नहीं माना गया है। अनुच्छेद 368 में संविधान में संशोधन का प्रावधान है…कुछ राजनेता 54 वर्ष की आयु में खुद को 'युवा' कहते हैं। संविधान लेकर घूमते रहते हैं और कहते हैं कि… pic.twitter.com/mBDOQBZBRk

— ANI_HindiNews (@AHindinews) December 17, 2024

બંધારણની જોગવાઈઓને બદલવાની જોગવાઈ બંધારણમાં જ કલમ 368 હેઠળ છે.ભાજપ અને કોંગ્રેસ બંનેએ બંધારણમાં ફેરફારો કર્યા પરંતુ ભાજપે લોકશાહીને મજબૂત કરવા સુધારા કર્યા જ્યારે કોંગ્રેસે પોતાની સત્તા બચાવવા સુધારા કર્યા આ પક્ષનું પાત્ર દર્શાવે છે.કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ બંધારણને લહેરાવી અને જુઠ્ઠું બોલીને દૂષિત પ્રયાસ કર્યો.કાકા કાલેલકર રિપોર્ટને દબાવવાનો આરોપ લગાવતા તેમણે કોંગ્રેસ પર અનામત વિરોધી હોવાનો પણ આરોપ લગાવ્યો.

#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "… जो लोग कहते थे लोकतंत्र इस देश में सफल नहीं होगा, आज 75 साल हो गए। हमारे आसपास भी कई देश स्वतंत्र हुए और नई शुरुआत हुई। लेकिन वहां कई बार लोकतंत्र सफल नहीं हुआ। हमारा लोकतंत्र आज पाताल तक गहरा पहुंचा है। अनेक तानाशाहों के… pic.twitter.com/DediroprMN

— ANI_HindiNews (@AHindinews) December 17, 2024

– લોકશાહી સરમુખત્યારોના અહંકારને તોડ્યો

છેલ્લા 75 વર્ષોમાં ઘણા દેશ આઝાદ થયા પણ ત્યાં લોકશાહી સફળ ન થઈ.પરંતુ આપણી લોકશાહી ખૂબ જ મજબૂત છે.અમે લોહીનું એક ટીપું વહેવડાવ્યા વિના ફેરફારો કર્યા.દેશની જનતાએ લોકતાંત્રિક માધ્યમથી અનેક સરમુખત્યારોના અહંકારને ચકનાચૂર કરી નાખ્યો.

– કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિ
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો અને કલમ 370 અને ટ્રિપલ તલાકના ઉદાહરણો આપ્યા. તેમણે કહ્યું કે વોટ બેંકની રાજનીતિ કરીને મુસ્લિમ બહેનો સાથે આટલા લાંબા સમય સુધી અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો અને મુસ્લિમ માતાઓ અને બહેનોને અધિકાર આપ્યા.

Tags: Amit ShahCONSTITUTION OF INDIAParliamentRAJAYSABHASLIDERTOP NEWSUCC
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજે ગુજરાતની મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

પાકિસ્તાનના ડ્રોન-મિસાઈલ હવાઈ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા

રક્ષામંત્રી રાજનાથસિંહ સેનાના જવાનોને મળી તેમની સાથે વાતચીત કરશે

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.