Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

ISRO એ સફળતાની સદી સાથે નવો રેકોર્ડ બનાવતા 100મું મિશન NVS-02 ઉપગ્રહ સફળતા પૂર્વક લોન્ચ કર્યુ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો નું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું.આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 6.23 વાગ્યે NVS-02 વહન કરતું GSLV-F15 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 29, 2025, 11:06 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોનું 100મું પ્રક્ષેપણ
  • ISRO નો સફળતાની સદી સાથે અવકાશ ક્ષેત્રે નવો રેકોર્ડ
  • NVS-02 વહન કરતું GSLV-F15 સફળતાપૂર્વક લોન્ચ કરાયું
  • આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 6.23 વાગ્યે પ્રક્ષેપણ
  • ઇસરોના વડાનો કાર્યભાર સંભાળનારા વી.નારાયણન માટે પ્રથમ પ્રક્ષેપણ
  • ચેરમેન નારાયણને સફળતા માટે ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો નું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું.આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 6.23 વાગ્યે NVS-02 વહન કરતું GSLV-F15 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

#100thLaunch:
Congratulations @isro for achieving the landmark milestone of #100thLaunch from #Sriharikota.
It’s a privilege to be associated with the Department of Space at the historic moment of this record feat.
Team #ISRO, you have once again made India proud with… pic.twitter.com/lZp1eV4mmL

— Dr Jitendra Singh (@DrJitendraSingh) January 29, 2025

NVS-02 ઉપગ્રહ ISROના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે.આ એક સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે.તેનું વજન 2,250 કિલો છે.તે નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહોમાં બીજો છે.ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળનારા વી.નારાયણન માટે આ પ્રથમ પ્રક્ષેપણ છે.તેમણે જાતે પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું.આ ઉપગ્રહ પ્રક્ષેપણ ભૌગોલિક,હવાઈ અને દરિયાઈ નેવિગેશન સેવાઓ માટે ઉપયોગી થશે.આ ટેકનોલોજી કૃષિ,વિમાન વ્યવસ્થાપન અને મોબાઇલ ઉપકરણોમાં સ્થાન-આધારિત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.

ચેરમેન નારાયણને આ સફળતા માટે ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા.તેમણે કહ્યું કે આ વર્ષે કરવામાં આવેલ પહેલો પ્રયોગ સફળ રહ્યો.NVS-02 ઉપગ્રહ દસ વર્ષ સુધી સેવામાં રહેશે.વિક્રમ સારાભાઈના સમયથી ISRO નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.નારાયણે કહ્યું કે અત્યાર સુધીમાં અમે છ પેઢીના લોન્ચ વાહનો વિકસાવી ચૂક્યા છીએ. પ્રથમ લોન્ચ વ્હીકલ 1979 માં ડૉ.અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું હતું.શ્રીહરિકોટામાં અત્યાર સુધીમાં 100 પ્રયોગો કરવામાં આવ્યા છે.અમે 100 પ્રક્ષેપણોમાં 548 ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા.નારાયણને કહ્યું કે

– ઇસરોએ ચંદ્રયાન-3,માસ ઓર્બિટર,આદિત્ય અને SRE મિશન લોન્ચ કર્યા

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ ઐતિહાસિક સિદ્ધિ માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો ને અભિનંદન પાઠવ્યા છે.સિંહે x હેન્ડલ પર લખ્યું,”100મું પ્રક્ષેપણ: શ્રીહરિકોટાથી 100મું પ્રક્ષેપણ કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ ISROને અભિનંદન.રેકોર્ડ સિદ્ધિની આ ઐતિહાસિક ક્ષણે અવકાશ વિભાગ સાથે જોડાવું એ એક સૌભાગ્યની વાત છે.ટીમ ઈસરોએ ફરી એકવાર GSLV-F15 / NVS-02 મિશનના સફળ પ્રક્ષેપણ સાથે ભારતને ગૌરવ અપાવ્યું છે.”

તેમણે લખ્યું, વિક્રમ સારાભાઈ,સતીશ ધવન અને કેટલાક અન્ય લોકો દ્વારા એક નાની શરૂઆતથી, આ એક અદ્ભુત સફર રહી છે અને પીએમ મોદીએ અવકાશ ક્ષેત્રને “અનલોક” કર્યા પછી અને “આકાશ જ મર્યાદા છે” એવી માન્યતા જગાડ્યા પછી “આ એક વિશાળ છલાંગ છે.”

સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર

Tags: 100th Missiondr.jitendra singhDr.V.NarayananGSLV-F15ISRONVS-02SatelliteSatish Dhawan Space CenterSLIDERSriharikotaTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.