Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરેબિયન રાષ્ટ્ર બાર્બાડોસે તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા

કેરેબિયન દેશ બાર્બાડોસે કોવિડ-19 રોગચાળા દરમિયાન વ્યૂહાત્મક નેતૃત્વ અને મૂલ્યવાન સહાય માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ' થી સન્માનિત કર્યા છ

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Mar 7, 2025, 11:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • બાર્બાડોસે PM મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા
  • કોવિડ-19 રોગચાળા સમયે વ્યૂહાત્મક નેતૃત્વ-મૂલ્યવાન સહાય માટે સન્માન
  • સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’થી સન્માન
  • ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ PM મોદી વતી એવોર્ડ સ્વીકાર્યો
  • બાર્બાડોસ PM મિયા અમોર મોટલીએ 20 નવેમ્બર 2024ના રોજ કરી હતી જાહેરાત

કેરેબિયન દેશ બાર્બાડોસે કોવિડ-19 રોગચાળા દરમિયાન વ્યૂહાત્મક નેતૃત્વ અને મૂલ્યવાન સહાય માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ થી સન્માનિત કર્યા છે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી.તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ બાર્બાડોસના બ્રિજટાઉનમાં આયોજિત એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

બાર્બાડોસના વડાપ્રધાન મિયા અમોર મોટલી અને PM મોદી 20 નવેમ્બર 2024ના રોજ ગયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતિય ભારત-કેરિકોમ સમિટ દરમિયાન મળ્યા હતા.ત્યારે બાર્બાડોસના વડાપ્રધાન મોટલીએ કોવિડ-19 રોગચાળાની મુશ્કેલ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને સમર્થનને મજબૂત બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરીને,વડાપ્રધાન મોદીને માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ આપવાની જાહેરાત કરી હતી.

આ સન્માન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં વિદેશ રાજ્યમંત્રી માર્ગેરિટાએ કહ્યું કે વડાપ્રધાન મોદીનું પ્રતિનિધિત્વ કરવું અને તેમના વતી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સ્વીકારવો એ તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે.આ સન્માન ભારત અને બાર્બાડોસ વચ્ચેના વધતા સંબંધોને રેખાંકિત કરે છે અને ખાસ કરીને કટોકટીના સમયમાં સહકાર અને વિકાસ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ 1966માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થઈ ત્યારથી ભારત અને બાર્બાડોસે સતત જોડાણ અને વિકાસ પહેલ દ્વારા મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે.આ એવોર્ડ બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતાનું પ્રતીક છે.

Tags: BarbadosBarbados PMCaribbean NationCOVID-19 PandemicHighest National AwardMia Amor MotleyMinister Of State For Foreign AffairsNarendra ModiOrder Of Freedom Of BarbadosPabitra MargheritaPM IndiaPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies