હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરેશિયસ પ્રવાસનો બીજો દિવસ
- મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયુ મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક સન્માન
- મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલે વડાપ્રધાન મોદીને સન્માનિત કર્યા
- મોરેશિયસ અને ભારત વચ્ચે થયેલ MOU ના સાક્ષી બન્યા બંને દેશના નેતા
- મોરેશિયસ રાષ્ટ્રીય દિવસ પરેડમાં ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરે ફ્લાયપાસ્ટ કર્યું
પોર્ટ લુઇસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ બંને દેશો વચ્ચે થયેલા કરારોના આદાનપ્રદાનના સાક્ષી બન્યા.
#WATCH | पोर्ट लुईस | प्रधानमंत्री नरेंद्र मोदी और मॉरीशस के प्रधानमंत्री नवीनचंद्र रामगुलाम दोनों देशों के बीच समझौतों के आदान-प्रदान के साक्षी बने।
(सोर्स: ANI/DD) pic.twitter.com/qnnWvQHYMG
— ANI_HindiNews (@AHindinews) March 12, 2025
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલ અને મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ રાષ્ટ્રીય દિવસ પરેડ માટે પહોંચ્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
#WATCH | पोर्ट लुइस: प्रधानमंत्री नरेंद्र मोदी को मॉरीशस के राष्ट्रपति धरम गोखूल ने मॉरीशस के सर्वोच्च नागरिक सम्मान से सम्मानित किया।
(वीडियो – डीडी न्यूज़) pic.twitter.com/P1tFfcecGt
— ANI_HindiNews (@AHindinews) March 12, 2025
મોરેશિયસ રાષ્ટ્રીય દિવસ પરેડમાં ભારતીય નૌકાદળના હેલિકોપ્ટરે ફ્લાયપાસ્ટ કર્યું.તો વળી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખુલ દ્વારા મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો.
#WATCH पोर्ट लुईस: मॉरीशस के प्रधानमंत्री नवीनचंद्र रामगुलाम ने कहा, "प्रधानमंत्री नरेंद्र मोदी ने हमारी स्वतंत्रता की 57वीं वर्षगांठ के राष्ट्रीय दिवस समारोह में अपनी उपस्थिति से हमें सम्मानित किया है। उनकी विशिष्ट उपस्थिति हमारे दोनों देशों के बीच अद्वितीय और विशेष संबंधों का… pic.twitter.com/vZdQujYnE1
— ANI_HindiNews (@AHindinews) March 12, 2025
મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે જણાવ્યું હતું કે,”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી સ્વતંત્રતાની 57મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપીને આપણને સન્માનિત કર્યા છે.તેમની વિશિષ્ટ હાજરી આપણા બંને દેશો વચ્ચેના અનોખા અને ખાસ સંબંધોનો પુરાવો છે.”
#WATCH | पोर्ट लुइस: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "140 करोड़ भारतीयों की ओर से मैं मॉरीशस के सभी नागरिकों को राष्ट्रीय दिवस की शुभकामनाएं देता हूं। यह मेरे लिए सौभाग्य की बात है कि मुझे मॉरीशस के राष्ट्रीय दिवस पर फिर से आने का अवसर मिला है। मैं इसके लिए प्रधानमंत्री… pic.twitter.com/HQV2dW9Sdk
— ANI_HindiNews (@AHindinews) March 12, 2025
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “140 કરોડ ભારતીયો વતી,હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની શુભકામનાઓ પાઠવું છું.મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને તેના રાષ્ટ્રીય દિવસ પર ફરીથી મોરેશિયસ આવવાની તક મળી છે.હું આ માટે પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ અને મોરેશિયસ સરકારનો આભાર માનું છું.”
#WATCH | पोर्ट लुइस: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "भारत और मॉरीशस का संबंध सिर्फ हिंद महासागर ही नहीं बल्कि हमारी साझी सांस्कृतिक परंपराओं और मूल्यों से भी जुड़ा है। हम आर्थिक और सामाजिक प्रकृति की राह पर एक दूसरे के साथी है… प्राकृतिक आपदा हो या कोविड विपदा, हमने हमेशा एक… pic.twitter.com/IvrdsFLRxT
— ANI_HindiNews (@AHindinews) March 12, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું “ભારત અને મોરેશિયસ ફક્ત હિંદ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ આપણી સહિયારી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યો દ્વારા પણ જોડાયેલા છે.આપણે આર્થિક અને સામાજિક બાબતોમાં ભાગીદાર છીએ.કુદરતી આફત હોય કે કોવિડ આફત,આપણે હંમેશા એકબીજાને ટેકો આપ્યો છે.”
#WATCH | पोर्ट लुइस: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मॉरीशस में गति के लिए मेट्रो एक्सप्रेस, न्याय के लिए सुप्रीम कोर्ट भवन, सुखद प्रवास के लिए सोशल हाउसिंग, अच्छे स्वास्थ्य के लिए ईएनटी अस्पताल, व्यापार और पर्यटन को बढ़ावा देने के लिए UPI और RUPAY कार्ड, सस्ती और बेहतर… pic.twitter.com/9CFJ3VqBwb
— ANI_HindiNews (@AHindinews) March 12, 2025
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,”મોરેશિયસમાં ગતિ માટે મેટ્રો એક્સપ્રેસ,ન્યાય માટે સુપ્રીમ કોર્ટનું મકાન, આરામદાયક જીવન માટે સામાજિક આવાસ,સારા સ્વાસ્થ્ય માટે ENT હોસ્પિટલ,વ્યવસાય અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે UPI અને RUPAY કાર્ડ,સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ માટે જન ઔષધિ કેન્દ્ર, આવી ઘણી જનકેન્દ્રિત પહેલ છે જે અમે સમયમર્યાદામાં પૂર્ણ કરી છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું,”આજે, પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામગુલામ અને મેં ભારત-મોરેશિયસ ભાગીદારીને ‘ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી’ સુધી વધારવાનો નિર્ણય લીધો છે.અમે નક્કી કર્યું છે કે ભારત મોરેશિયસમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં સહયોગ કરશે.આ લોકશાહીની માતા તરફથી મોરેશિયસને ભેટ હશે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું,”લોકોથી લોકો વચ્ચેના સંબંધો આપણી ભાગીદારીને મજબૂત પાયો પૂરો પાડે છે. ડિજિટલ સ્વાસ્થ્ય,આયુષ કેન્દ્રો,શાળા શિક્ષણ,કૌશલ્ય અને ગતિશીલતામાં સહયોગ વધારવામાં આવશે.અમે માનવ વિકાસ માટે AI અને DPI એટલે કે ડિજિટલ જાહેર માળખાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરીશું. ભારતમાં ચારધામ યાત્રા અને રામાયણ ટ્રેઇલ માટે મોરેશિયસના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.”
વડાપ્રધાન મોદીની મોરેશિયસ મુલાકાત અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે “લગભગ 8 MOU નું વિનિમય થયું. વડાપ્રધાન મોદીએ મોરેશિયસમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરવા માટે ભારતના સહયોગની પણ જાહેરાત કરી.”