Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ નાગરિકોના પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીના ષડયંત્ર,જાણો 10 મહત્વના કિસ્સા

ભારતમાં રહી ભારત સાથે જ ગદ્દારી કરનાર કેટલાક ઈસ્લામિક કટ્ટરપંથીઓએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરનારા મુસ્લિમ લોકો સામે ભારતીય સુરક્ષા એજન્સિઓ અને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 20, 2025, 03:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ભારતીય મુસ્લિમ નાગરિકોની ISI સાથે સાંઠગાંઠની ઘટનાઓ
  • ભારતમાં રહી દેશ સાથે કેટલાક ઈસ્લામિક કટ્ટરપંથીઓની ગદ્દારી
  • સેના સાથે જોડાયેલ માહિતી ISI ને મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ
  • પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરનારાઓના ધરપકડ
  • વર્ષ 2021 થી 2025 સુધાની 10 મહત્વની ઘટનાઓ પર વિશેષ અહેવાલ
  • હરિયાણાના પાણીપતનો મુસ્લિમ સુરક્ષા ગાર્ડ નિક્ળ્યો પાકિસ્તાની જાસૂસ
  • પંજાબના ભટિંડા સેના છાવણીમાં દરજી કામ કરતા રફીબની ધરપકડ
  • પાકિસ્તાની આતંકી સંગઠન  ISIS આતંકીઓ સાથે સંપર્કમાં હતો AMU વિદ્યાર્થી ફૈઝાન
  • પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ફૈઝલ રહેમાનને 10 વર્ષની સખત કેદની સજા
  • પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરી રહેલા ચાર મુસ્લિમની UP થી ધરપકડ

ભારતમાં રહી ભારત સાથે જ ગદ્દારી કરનાર કેટલાક ઈસ્લામિક કટ્ટરપંથીઓએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરનારા મુસ્લિમ લોકો સામે ભારતીય સુરક્ષા એજન્સિઓ અને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી છે.
ભારતમાં 2021 થી 2025 વચ્ચે નોંધાયેલી 27 ઘટનાઓ પૈકી આપણો આ અહેવાલ 10 એવી ઘટનાઓ પર આધારિત છે,જેમાં ભારતીય નમુસ્લિમ નાગરિકોએ આતંકવાદી એજન્સી ISI માટે જાસૂસી કરી હતી. અહીં ભારતીય સેનામાં સેવાઓ પૂરી પાડતા ભારતીય નાગરિકો સંબંધિત ઘટનાઓનું સંકલન કરવામાં આવ્યું છે.

1. પાણીપતનો મુસ્લિમ સુરક્ષા ગાર્ડ નિક્ળ્યો પીકિસ્તાની જાસૂસ

હરિયાણા પોલીસે પાણીપત જિલ્લાના એક પ્રાઈવેટ સુરક્ષા ગાર્ડ નૌમાન ઈલાહાની ધરપકડ કરી હતી.14 મે 2025ના રોજ મૂળ ઉત્તર પ્રદેશના કૈરાનાનો રહેવાસી 24 વર્ષિય નૌમાન ઈલાહી પાકિસ્તાનમાં કેટલાક લોકોને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો.ત્યારે પાણીપત પોલીસે માહિતી આધારે તેની ધરપકડ કરી તેનો મોબાઈલ જપ્ત કર્યો અને તે ક્યા કયા લોકોના સંપર્કમાં હતો તેની સઘન તપાસ શરૂ કરી છે.

2.ભટિંડા સેના છાવણીમાં દરજી કામ કરતા રફીબની ધરપકડ

પંજાબ પોલીસે ભટિંડા આર્મી કેમ્પમાંથી રકીબ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.રકીબ કેમ્પમાં દરજી તરીકે કામ કરતો હતો.તેના ફોનમાં પાકિસ્તાન સ્થિત ફોન નંબરો મળી આવ્યા બાદ તેની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર 13 મે 2025ના રોજ ધરપકડ કરવામાં આવી છે.રકીબ મૂળ ઉત્તરાખંડના રૂરકીનો રહેવાસી છે અને કેમ્પમાં સેનાના કર્મચારીઓ માટે દરજી તરીકે કામ કરતો હતો.

રકીબની પ્રવૃત્તિઓ અને વર્તન પર શંકા જતાં સેનાના કર્મચારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.રકીબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, અને તેનો ફોન તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.આ મહિનામાં આ બીજો કિસ્સો છે જેમાં લશ્કરી છાવણીમાંથી એક નાગરિક કાર્યકરની દુશ્મન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવા અને છાવણીમાં કર્મચારીઓ અને હિલચાલ વિશે માહિતી લીક કરવા બદલ એક મોચીની ધરપકડ કરવામાં આવી હતી.

3. ISIS આતંકીઓ સાથે સીધા સંપર્કમાં હતો AMU વિદ્યાર્થી ફૈઝાન

ATS દ્વારા ફૈઝાનની અલીગઢથી ધરપકડ કરવામાં આવી હતી.કારેલીના GTB નગરના રહેવાસી ફૈઝાન પર 25,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા થયા હતા.એવું બહાર આવ્યું હતું કે ફૈઝાનના છ અન્ય સાથીઓ શાહનવાઝના સીધા સંપર્કમાં હતો,જેની ઓક્ટોબરમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.
20 જાન્યુઆરી 2024ના રોજ ATS એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એટલે AMU ના સાત વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.જેઓ ISIS આતંકવાદીઓના સીધા સંપર્કમાં હતા.તેમાં ફૈઝાન બખ્તર પણ સામેલ હતો.ફૈઝાન બખ્તરની સઘન પુછ પરછમાં ખુલાસો થયો કે તે કુખ્યાત આતંકવાદી સંગઠન ISIS ના બે આતંકીઓ શહનબાઝ અને રિઝવાન અલીના સિધા સંપર્કમાં હતો.તો વળી નોંધન્ય બાબાત એ પણ છે કે પકડાયેલા તમામ સાત આરોપીઓ પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગુપ્ત રીતે ISIS ની વિચારધારોનો પ્રચાર કરી રહ્યા હતા.

4. પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ફૈઝલ રહેમાનને 10 વર્ષની સખત કેદની સજા
ઉત્તર પ્રદેશની કાનપુરની એક અદાલતે 2 ફેબ્રુઆરી 2024ના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપના દોષિત
ફૈઝલ રહેમાન ઉર્ફ ગુડ્ડુને 10 વર્ષની સખત કેદની સજા અને 50,હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આરોપી ફૈઝલને વર્ષ 2011માં ઉત્તર પ્રદેશ ATS એ કાનપુર રેલવે સ્ટેશનથી સૈન્ય છાવણીઓની રેકી કરતા ઝડપી લીધો હતો.ફૈઝલ મૂળ ઝારખંડનો રહેવાસી છે.અને પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગે ISI એજન્ટ સાથે જોડાયો હતો.તેના ખિસ્સામાંથી પાકિસ્તાનના સિમકાર્ડ,નક્શા, અને અન્ય ગુપ્ત દસ્તાવ્જ મળી આવ્યા હતા.આ સમગ્ર મામલે 13 વર્ષ જુનો છે અને છેવટે કોર્ટે તેને દોશિત જાહેર કરી સખત કેદની સજા આપી છે.

5. આસામના ગૌહાટીથી ઝડપાયા બે મુસ્લિમ જાસૂસ

આસમના ગૌહાટીમાંથી NAI અને દિલ્હી ATSની ટીમ 22 માર્ચ 2024ના રોજ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસીનું કામ કરનાર બે મુસ્લિમ આતંકીઓને ઝડપી લાધા હતા.
આ ધરપકડ બાદ દિલ્હી ATS એ ખુલાસો કર્યો કે ઝડપાયેલ પૈકી હારિસ દેહરાદૂનના ચકરાતાનો રહેવાસી છે.તો બીજો રેહાન  હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. આ રેહાન મૂળ  હિન્દુ હતો તેનું નામ અનુરાગ હતુ પણ  તેણે ઈસ્લામ ધર્મ અપનાવીને પોતાનું નામ રેહાન રાખ્યુ હતુતો તેની પત્ની બાંગ્લાદેશી છે.

6. ISIS નો માસ્ટરમાઈન્ડ નિક્ળ્યો AMU નો પ્રોફેસર

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ,NIA અને અન્ય એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે,ઉત્તર પ્રદેશ ATS આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે.આ જ ક્રમમાં,ઉત્તર પ્રદેશ ATS એ છત્તીસગઢના દુર્ગથી ISIS જૂથના વધુ એક આતંકવાદી વજીહુદ્દીન અલી ખાનની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશ ATS એ AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુવિવર્સિટીમાં PHD કરી રહેલ અને સાાથે સામાજીક વિજ્ઞાન વિષય ભણાવતા વજીહુદ્દીનની આતંકી સંગઠન ISIS માટે કામ કરવાના આરોપમાં છત્તીસગઢના દુર્ગથી 10 નવેમ્બર 2023ના રોજ ધરપકડ કરી હતી.
આ પહેલા ATS એ ISIS મોડ્યૂલમાં સામેલ શાહનવાઝ,રિઝવાન અને અરશદ વારસીની ધરપકડ કરી હતી.જે આયોધ્યા,અક્ષધામ મંદિર અને ચાબડ હાઉસ પર આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.તપાસમાં સામે આવ્યુ કે AMU અલાગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો વજીહુદ્દીન જ ISIS નો મુખ્ય આતંકી છે.જે સંગઠન માટે OGW એટલે કે ઓવર ગ્રાઉન્ડ વર્કર રૂપે કામ કરી રહ્યો હતો.

7. પાકિસ્તાન માટે ભારતમાં જાસૂસી કરી રહેલા ચાર મુસ્લિમની ધરપકડ
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં UP ATS ની ટીમે લખનઉથી ચાર સંદિગ્ધ આતંકી સદ્દામ,મુકિમ,રઈસ અને સલમાનને ભારતમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરવાના આરોપ સાથે 30 જુલાઈ 2023ના રોજ ઝડપી લીધા હતા.
આ આરોપીએ ધાર્મિક સ્થળ અને સૈન્ય પ્રતિષાઠાનોની ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં મોકલી રહ્યા હતા.તેઓ કોઈને પણ પોતાની વાતોમાં ફસાવી જાસૂસી કરવામાં માહીર હતા સાથે જ મોબાઈલ અને કોમ્પ્યુટર સંચાલનમાં પણ એક્પર્ટ છે.

8. પાકિસ્તાનને માહિતી આપી રહ્યા હતા આ મુસ્લિમ આરોપીઓ,ISI મહિલા એજન્ટના સંપર્કમાં હતા

રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેર વિસ્તારમાં ફોટોગ્રાફી,વીડિયો રેકોર્ડીં અને લોકેશન મોકલી તેના બદલામાં આર્થિક ઉપાર્જન કરવાનુ સ્પષ્ટ થતા સુરક્ષા એજન્સિ CID એ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપ સર રતનખાન સહિત બે મુસ્લિમ લોકોની 31 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી,તેમની સામે અધિનિયમ 1923ના જુદા જુદા પ્રકરણ હેઠળ ગુનો નોંધી ધરપકડ કવામાં આવી હતી.તો વળી આ લોકો પાકિસ્તાનમાં બેઠેલ તેમના આકાઓને ગુપ્ત માહિતીઓ પહોંચાડતા હોવાનુ પણ ખુલ્યુ હતુ.

તપાસ દરમિયાન CID એ જાણ્યુ કે આરોપીઓ કેટલીયે વાર પાકિસ્તાન પણ જઈ ચૂક્યા છે.તેમને ISI ની એજન્ટ મહિલાએ હનિટ્રેપ અને આર્થિક લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યા હતા.

9 . પાકિસ્તાની મહિલા સાથે નિકાહ બાદ ભારતીય સેનીની જાસૂસી કરતા મુસ્લિમ ઝડપાયા

પંજાબના અમૃતસરમાં પંજાબ પોલીસે કોલકાતાના જફર રિયાઝ અને બિહારના રહેવાસી મોહમ્મદ શમશાદને પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરવા તેમજ સેના સાથે જોડાયેલ સંવાદનશીલ જાણકારી જાહેર કરવાના આરેપ સાથે 19 મે 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
પોલાસ તપાસમાં જાણવા મળ્યુ કે આરોપીઓએ સેનાની ઈમારતો અને વાહનોના ફોટા અને વીડિયો શૂટ કરવાની વાત સ્વિકારી છે.તપાસ દરમિયાન એ પણ સામે આવ્યુ કે એક આરોપી જફરે વર્ષ 2005માં એક પાકિસ્તાની મહિલા રાબિયા સાથે શાદી કરી હતી.જે થોડા સુધી તેની સાથે કોલકાતામાં રહી પરંતુ વર્ષ 2012માં બંને લાહોર ચાલ્યા ગયા.તો ઝફરને ISI અધિકારીઓએ પૈસા અને અન્ય પ્રકારની લાલચ આપી તેમની જાળમાં ફસાવી દીધો હતો.

10. ISI માટે સેના અને રાફેલના ફોટો સાથે ઈસ્લામિક કટ્ટરપંથી કલીમ UP થી ઝડપાયો

ઉત્તર પ્રદેશ ATS એ શામલીના નોકુઆથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI ના એક એજન્ટ કલીમની 16 ઓગસ્ટ 2023ના રોજ ધરપકડ કરવામાં આવા હતી.આરોપી કલીમ વ્હોટ્સએપના માધ્યમથી ISI ને ભારતીય સેનાથી જોડાયેલ ફોટા મોકલતો હતો.તેના ફોનમાંથી રાફેલ વિમાન,અખંડ ભારતની તસવીરો અને સમાચાર પત્રોના કટિંગ મળી આવ્યા હતા.
તપાસમાં આરોપીએ STF ને જણાવ્યુ કે ISI એ તેને ભારતમાં શરીયત કાયદો બનાવીને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના નામે ભડકાવ્યો હતો.સાથે જ ભારતમાં ભય ફેલાવવા અને તોફાનો કરાવવા માટે હથિયાર અને દારૂગોળો આપવાની વાત પણ કહી હતી.

Tags: AMUATSChhattisgarhHARIYANAINDIAIndia-PakistanISIISISPakistanPANJABSLIDERSTFTERORIZAMTerroristsTOP NEWSUPUP Police
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.