15 August 2024 : 15મી ઓગસ્ટે ગુજરાતના ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી થશે,જાણો ભૂપેન્દ્ર પટેલ ક્યાં જિલ્લામાં હાજરી આપશે ?
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને દવજવંદન કરશે.મંત્રીમંડળના સભ્યો...