કમનસીબી છે કે અતિ સંવેદનશીલ મામલાઓમાં પણ રાજનીતિ થાય ત્યારે દેશવાસીઓ અને ખાસ કરીને મહિલાઓ પીડાય છે : વડાપ્રધાન મોદી
હાઈલાઈટ્સ : હાથરસ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે રાજ્યસભામાં મૌન પળાયુ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર PM મોદીનુ સંબોધન રાજ્યસભામાં...