Friday, July 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

દેશભરમાં ઈસ્લામિક કટ્ટરપંથી યુવકો દ્વારા અપકૃત્ય થકી હિન્દુ મંદિરોમાં દેવી-દેવતાઓનું ખુલ્લેઆમ થતુ અપમાન

ગત 2જી મે,2025 ના રોજ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પૌડ ગામમાં એક 19 વર્ષિય મુસ્લિમ યુવક જેનું નામ ચાંદ શેખ છે.જેણે નાગેશ્વર મંદિરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ પર અધમ કૃત્ય કર્યુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 6, 2025, 01:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • દેશ-વિદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ મંદિરોમાં અધમ કત્ય
  • છેલ્લા ચાર વર્ષમાં દેશ-વિદેશમાં સામે આવી 15 જેટલી ઘટનાઓ
  • ક્યાંક હિન્દુ મંદિર,ક્યાંક દેવી-દેવતા તો ક્યાં શિવલિંગ સાથે અભદ્ર કૃત્ય
  • મુસ્લિમ કટ્ટરવાદીઓની આવી હરકતોનો વિરોધ કરનાર પર જીવલેણ હુમલા
  • હિન્દુ સંગઠનોની ફરીયાદ આધારે કટ્ટરપંથીઓ સામે પોલીસની આકરી કાર્યવાહી
  • હિન્દુ મંદિરોને નિશાન બનાવતા મુસ્લિમ યુવકોમાં ઝેર આખરે કોણે ઘોળ્યું ?

ગત 2જી મે,2025 ના રોજ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પૌડ ગામમાં એક 19 વર્ષિય મુસ્લિમ યુવક જેનું નામ ચાંદ શેખ છે.જેણે નાગેશ્વર મંદિરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ પર અધમ કૃત્ય કર્યુ.તે માતાજીની મૂર્તિ પર પેશાબ કરતો અને મૂર્તિ સાથે અશ્લિલ કૃત્યો કરતો CCTVમાં કેદ થયો હતો.જ્યારેતેના આ પ્રકારરના કૃત્યનો ગામ લોકોએ વિરોધ કર્યો ત્યારે તેના પિતા નૌશાદ શેખે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આપને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રકારની ઘટના અહીં માત્ર પુણેમાં જ નહી પણ દેશ અને વિદેશમાં ઘણી જગ્યાએ બની છે.આપણે આ રિપોર્ટમાં વર્ષ 2021 થી લઈ વર્ષ 2025 દરમિયાન ઈસ્લામિક કટ્ટ્રરપંથીઓ દ્વારા હિન્દુ મંદિરો અને મૂર્તિઓ પ્રત્યે અપમાનજનક વર્તન અને અશ્લીલ કૃત્યો કર્યા છે તે બાબતના 15 મુખ્ય બનાવો પર વાત કરવી છે.

– કટ્ટરપંથઓ દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવતી વર્ષ 2021 થી 2025 સુધીની 15 ઘટનાઓ

1. પુણેના પૌડ ગામે કટ્ટરપંથી મુસ્લિમ યુવકનું અધમ કૃત્ય
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પૌડ ગામમાં ગત 2 મે 2025 ના રોજ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પૌડ ગામમાં એક 19 વર્ષિય મુસ્લિમ યુવક જેનું નામ ચાંદ શેખ છે.જેણે નાગેશ્વર મંદિરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ પર અધમ કૃત્ય કર્યુ.તે માતાજીની મૂર્તિ પર પેશાબ કરતો અને મૂર્તિ સાથે અશ્લીલ કૃત્યો કરતો CCTVમાં કેદ થયો હતો.જ્યારેતેના આ પ્રકારરના કૃત્યનો ગામલોકોએ વિરોધ કર્યો ત્યારે તેના પિતા નૌશાદ શેખે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.ઘટનાથી રોષે ભરાયેલા ગામ લોકોએ બંનેને પકડી પોલીસ હવાલે કર્યા હતા.તેને પગલે પોલીસે બંને સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાછ ધરી છે.

2. રાજસ્થાનના જોધપુરમાં મંદિરની દિવાલ પર પેશાબ કર્યો
રાજસ્થાનમાં જોધપુરના દેવનગર વિસ્તારમાં 30 એપ્રિલ 2025ના રોજ એક મુસ્લિમ કટ્ટરપંથી યુવક નદીમ સહિત અન્ય એક મુસ્લિમ યુવકે એક મંદિરની દિવાલ પર પેશાબ કર્યો.આસપાસની એક મહિલાએ આ કૃત્ય જોઈ વિરોધ કર્યો તો આ બેશરમ યુવકોએ મહિલા સામે પણ અશ્લિલ હરકતો કરી હતી.ત્યારે આસપાસના લોકોએ તેના વિરોધમાં સ્થાનિક પોલીસ મથકનો ઘેરાવ કરી અધમકૃત્ય કરનાર આરોપીઓને ઝડપી લેવા માંગ કરી હતી.જેને પગલે પોલીસે આરોપી નદીમ સહિત અન્ય એક યુવક સામે કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરી દિધા હતા.

3. મધ્યપ્રદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીએ શિવલિંગ પર પગ રાખતો વીડિયો બનાવ્યો
30 જાન્યુઆરી 2025ના રોજ મધ્યપ્રદેશના રતલામના સ્ટેશન રોડ પર સ્થિત પાલીસ મથક વિસ્તારમાં મુસ્લિમ યુવક ઈમરાન સુખ્ખાએ શિવલિંગ પર પગ મુકીને વીડિયો બનાવી વાયરલ કરીને હિન્દુઓના સૌથી મોટા અને મહત્વના દેવ ભગવાન શિવનું હળહળતુ અપમાન કર્યુ હતુ.ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરીષદના કાર્યકરોએ સ્ટેશન રોડ પોલીસ મથકે FIR નોંધાવી જે બાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપી ઈમરાન સુખ્ખાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

4. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ યુવકે મંદિરમાં ઘૂસી જઈ મૂર્તિઓને અપવિત્ર કરી

19 ઓક્ટોબર 2024ના રોજ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં મુસ્લિમ કટ્ટરવાદી યુવક શમશાદે સદરપુરના મુખ્ય ક્રોસરોડ પર આવેલ એક હિન્દુ મંદિરમાં ઘૂસી જઈ પાન ખાઈ મૂર્તિ પર થૂંક્યો હતો.આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને 20 ઓક્ટોબર 2024 ના રોજ આરોપી શમશાદની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.

5. મધ્યપ્રદેશના ઈંદોરમાં હનુમાન મંદિરની દિવાલ પર મુસ્લિમ કટ્ટરવાદીની બિભત્સ હરકત
મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં 7 ઓક્ટોબર ના રોજ એમ.જી રોડ સ્થિત હનુમાન મંદિરની દિવાલ પર ઈસ્લામિક કટ્ટરપંથી યુવકે પેશાબ કર્યો જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જેને લઈ ઈંદોર પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 299 હેઠળ કેસ નોંધી તેને જેલ હવાલે કર્યો હતો.

6. લખનઉમાં મંદિરની દિવાલ પર અપકૃત્ય કરતો રોકવા જતા મુસ્લિમ યવકનો જીવલેણ હુમલો
ઉત્તરપ્રદેશના લખનઉના રાજાજીપુરમ વિસ્તારમાં 30 જુલાઈ 2024ના રોજ મુસ્લિમ નરાધમ યુવક નદીમે મંદિરના દિવાલ પર પેશાબ કર્યો હતો.જેનો સ્થાનિક રહેવાસી દિલીપસિંહે વિરોધ કરતા નદીમના સાથીઓ મોહમ્મદ સલીમ,મોહમ્મદ નસીફ અને બાબૂ પુત્ર કલીમ સાથે મળીને લાકડી તેમજ ધારદાર હથીયારો વડે દિલીપસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો.ત્યારે ફરીયાદ આધારે તોલકોટ પોલીસે તાત્કાલિક ધોરણે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દિધા હતા.

7. ઉત્તરપ્રદેશમાં બે વિધર્મિઓએ મંદિરમાં અશોભનિય હરકત કરી
ઉત્તરપ્રદેશના અલીગઢમાં અફરાબાદ પોલીસ મથક વિસ્તારમાં 26 જૂન 2024ના રોજ એક પ્રાચીન હિન્દુ શિવમંદિરમાં ઘૂસીને બે વિધર્મિ કટ્ટરવાદી યુવકોએ પેશાબ કર્યો હતો.આ બાબતે હિન્દુ સંગઠનોઅ બંને સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંનેને જેલ ભેગા કરી દીધા હતા.

8. ઉત્તરાખંડમાં હિન્દુ મંદિર પરીસરમાં પેશાબ કર્યો
ઉત્તરાખંડના દેહરાદૂન પાસેના હર્રાવાલા વિસ્તારમાં 12 ડિસેમ્બર 2023ના રોજ કાલી મંદિર પરીસરમાં દરવાજા પર મુસ્લિમ કટ્ટરપંથી યુવક સદ્દામે પેશાબ કર્યો અને તેનો વીડિયો સોશ્યલ સીડિયામાં વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થયા બાદ દેહરાદૂન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સદ્દામ સામે IPC ની કલમ 153,295 અને 427 હેઠળ ફરીયાદ નોંધાવી તેની ધરપકડ કરી હતી.

9. પશ્ચિમ બંગાળમાં શિવ પ્રતિમા પર વિધર્મિ યુવકે કર્યો પેશાબ
પશ્ચિમ બંગાળના મર્શિદાબાદ જિલ્લાના સાલાર બ્લોકના કંદર ગામે 3 નવેમ્બર 2023 ના રોજ વિધર્મિ મુસ્લિમ યુવક આર.શેખે શિવમંદિરમાં ઘૂસી જઈ ભગવાન શિવની પ્રતિમા પર પેશાબ કર્યો હતો.તેના આ કૃત્યનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થતા જ મુર્શિદાબાદ પોલીસે સ્થાનિકોની ફરીયાદ આધારે ફરીયાદ નોંધી આર.શેખ સામે કેસ નોંધ્યો હતો.

10. મધ્યપ્રદેશમાં મુસ્લિમ કટ્ટરપંથી દ્વારા મંદિરનું અપમાન
મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર વિસ્તારના રામઘાટ ક્ષેત્રમાં 1 લી ડિસેમ્બર 2023ના રોજ મુસ્લિમ કટ્ટરપંથી લતિફ ખાને મંદિરોનું અપમાન કરી તેની દિવાલ પર પેશાબ કર્યો આ વ્યક્તિ ઉજ્જૈન નગર પાલિકાનો સેવા નિવૃત્ત સફાઈકર્મી છે.આ ઘટના મામલે મહાકાલ વિસ્તાર પોલીસે લતિફ ખાન સામે ભારતીય દંડ સંહિતાની કલમ 295-A હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી લીધો હતો.

11. ઓસ્ટ્રેલિયામાં બુરખો પહેરી મસ્લિમ મહિલાએ શિવલિંગ પર આપત્તિજનક સામગ્રી ફેંકી
એવુ નથી કે માત્ર ભારતમાં જ હિન્દુ મંદિરોને ઈસ્લામિક કટ્ટરપંથીઓ નિશાન બનાવી રહ્યા છેપર વિદોશમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે.જેમાં 1 લી ડિસેમ્બર 2023 ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત ન્યૂ સાઉથ વેલ્સમાં એક મુસ્લિમ મહિલા બુરખો પહેરી હિન્દુ મંદિરમાં પહોંચી અને શિવલિંગ પર સેનિટરી પૈડ અને ગંદા ટિશ્યૂ ફેંક્યા એટલુ જ નહી પણ તેના પર પેશાબ પણ કર્યો આ સમગ્ર કૃત્ય CCTV માં કેદ થઈ હતી.જેમાં મહિલા સહિત તેની દિકરી પણ સ્પષ્ટ દેખાય છે.ત્યારે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બંને સામે કાર્યવાહી હાથ ધરી હતી.

12. મધ્યપ્રદેશ શિવાલયમાં મુસ્લિમ વ્યક્તિની અશ્લિલ હરકત
મધ્યપ્રદેશના ઈંદોરમાં પ્રકાશ નગર વિસ્તારમાં 21 ડિસેમ્બર 2022ના રોજ વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં મુસ્લિમ યુવક વસિમ ઉર્ફ અબ્દુલ તાહિરે અશ્લિલ હરકતો કરી અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરી વાસિમની આ હરકતોથી પરેશાન મહિલાઓએ તેનો વીડિયો બનાવ્યો જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.ત્યારે ઈંદોર પોલીસે વીડિયો આધારે ફરીયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.

13. ઉત્તરપ્રદેશમાં પૌરાણીક શિવ મંદિરમાં શિવલિંગ પર પેશાબ
ઉત્તરપ્રદેશમાં મેરઠના રસાના ગામે આવેલ આશરે 200 વર્ષ જૂના મહાદેવ મંદિરમાં 18 ઓક્ટોબર 2022માં મોહમ્મદ શોએબે શિવલિંગ પર પેશાબ કર્યો જેનો વીડિયો વાયરલ થયો હતો. અને આ વીડિયો આધારે મેરઠ પોલીસે 20 ઓક્ટોબર 2022 ના રોજ ફરીયાદ નોંધી શોઅબને ઝડપી લીધો હતો.

14. કર્ણાટકમાં શિવલિંગ પર અધમ કૃત્ય
કર્ણાટકના મંગલૂરુ સ્થિત સ્વામિ કોરગજ્જા મંદિરમાં 3 એપ્રિલ 2021 ના રોજ ત્રણ મુસ્લિમ યુવકો નવાજ,રહીમ અને તૌકીફે મળી મદિરમાં પ્રવેશ કરી દાન પેટી તેમજ શિવલિંગ પર કંડોમ નાખ્યા તો શિવલિંગ પર પેશાબ કર્યો હતો.ત્યારે મંગરુરુ પોલીસે ફરીયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

15. ઉત્તરપ્રદેશમાં શિવલિંગ પર પેશાબ કરતો મુસ્લિમ પકડાયો
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરમાં 18 માર્ચ 2021ના રોજ એક મુસ્લિમ કટ્ટરવાદી યુવક આસિફે શિવલિંગ પર પેશાબ કર્યો અને આવુ કૃત્ય કરતા યુવકને સ્થાનિક લોકો જોઈ જતા તેને પકડીને બરાબરનો પેથીપાક આપ્યો હતો.ઘટનાના વીડિયો વયરલ થતા ડાસના પોલીસે આરોપી સામે ફરીયાદ નોંધી હતી.

આ પ્રકારે દેશ ઉપરાંત વિદેશોમાં પણ મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવી તેમાં અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે આ પ્રકારની અનેક ઘટનાઓ બને છે પણ અને આ પ્રકારની મહત્વની 15 ઘટનાઓ આ રિપોર્ટમાં આપ સમક્ષ રાખવા પ્રયાસ કર્યો છે.જેથી સૌને ખ્યાલ આવે કે ઈસ્લમિ કટ્ટરપંથીએ કેટલી હદે જઈ હિન્દુ મંદિરોમાં અપકૃત્ય કરી દેવી-દેવતાઓનું ખુલ્લેએમ અપમાન કરી રહ્યા છે.

Tags: australiaBajarang DalBhagavan ShivGodsHINDUHindu templeINDIAInsultIslamic fundamentalistIslamic TerrorKarnatakaMadhya PradeshMuslimMuslim YouthspoliceSLIDERtempleTOP NEWSUttar PradeshVHPYouths Arrested
ShareTweetSendShare

Related News

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?
આંતરરાષ્ટ્રીય

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું
રાજ્ય

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ
કલા અને સંસ્કૃતિ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન
રાજ્ય

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે
જનરલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

Latest News

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.