રાષ્ટ્રીય સેવયંસેવક સંઘનું દેશની રાજધાની દિલ્હીમાં હવે નવું સરનામું
રાષ્ટ્રીય સેવયંસેવક સંઘનું દેશની રાજધાની દિલ્હીમાં હવે નવું સરનામું
રાષ્ટ્રીય સેવયંસેવક સંઘનું દેશની રાજધાની દિલ્હીમાં હવે નવું સરનામું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે સંઘ મુખ્યાલય 'કેશવ કુંજ'નું ઉદ્ઘાટન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હાજરી આપી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા,ગૃહમંત્રી અમિત શાહે આપી હાજરી
હેડલાઈન : ભારત-મલેશિયા વચ્ચે કુઆલાલંપુરમા વચ્ચે દ્વિપક્ષીય બેઠક કુઆલાલંપુરમાં 13મી સંરક્ષણ સહકાર સમિતિની બેઠક ભારત વતી સંરક્ષણ સચિવ રાજેશ કુમારે...
આજથી ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયુ
20 ફેબ્રુઆરીને ગુરુવારે રાજ્યનું 2025-26નું સામાન્ય બજેટ રજૂ થશે
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ 2025-26 રજૂ કરશે
19 ફેબ્રુઆરીથી થરૂ થયેલું બજેટ સત્ર 28 માર્ચ એમ 38 દિવસ ચાલશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અભિભાષણ સાથે બજેટ સત્ર શરૂ થયુ
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ચમકતો તારો ખરી પડ્યો સંઘના સહ-પ્રાદેશિક સંઘચાલક રામકુમારનું નિધન સર સંઘચાલક ડો.મોહન ભાગવતે શોક વ્યક્ત...
હેડલાઈન : US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય બિડેન પ્રશાસનના તમામ એટર્નીને બરતરફનો આદેશ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...
હેડલાઈન : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા દિલ્હીના ભાજપના નવા મુખ્યમંત્રીનુ નામ આજે જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં...
સામ પિત્રોડાએ ચીનને ગણાવ્યો ભારતનો મિત્ર
હેડલાઈન : નવ નિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કાર્યભાર સંભાળ્યો નવા CEC જ્ઞાનેશ કુમારે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ સંબોધન...
દિલ્હીના ઝાંડેવાલનમાં ઉદાસી આશ્રમમાં સંઘનું નવું કાર્યાલય બન્યુ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સંઘ કાર્યાલય 'કેશવ કુંજ'નું સાંજે ઉદ્ઘાટન
પૂજા વિધિ માટે સર સંઘચાલક ડો.મોહન ભાગવત ઉપસ્થિત રહેશે
સંઘના સર સંઘચાલક દત્તાત્રેય હોસાબલે પણ કાર્યક્રમમાં હાજરી આપશે
ઉદ્ઘાટન સમારોહમાં સાધુ-સંતો-ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે
હેડલાઈન : રાષ્ટ્રીય સેવયંસેવક સંઘનું દેશની રાજધાની દિલ્હીમાં નવું સરનામું દિલ્હીના ઝાંડેવાલનમાં ઉદાસી આશ્રમમાં સંઘનું નવું કાર્યાલય બન્યુ રાષ્ટ્રીય રાજધાની...
આજ સવારના મોટા સમાચાર 19 ફેબ્રુઆરી 2025
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે
આવતી કાલે ગુરુવારે રાજ્યનું 2025-26નું બજેટ રજૂ થશે
નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ 2025-26 રજૂ કરશે
19 ફેબ્રુઆરીથી 28 માર્ચ એમ 38 દિવસનું હશે બજેટ સત્ર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી શરૂ થશે સત્ર
હેડલાઈન : આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે આવતી કાલે ગુરુવારે રાજ્યનું 2025-26નું બજેટ રજૂ થશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ...
કેમ Bharat અને World માટે ખાસ છે આજનો દિવસ | 19 February History
હેડલાઈન : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો આજથી થશે પ્રારંભ વર્લ્ડ કપ જેટલી જ કઠીન હોય છે ચેમ્પિયન્સ ટ્રોફી આજે...
18 ફેબ્રુઆરી સુધી મહાકુંભ 2025 માં 55.56 કરોડથી વધુ લોકોએ પવિત્ર ડૂબકી લગાવી
દિલ્હી ભાજપ ધારાસભ્ય દળની આજે બેઠક,નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે
મહાકુંભમાં ભાગદોડ મામલે આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL પર સુનાવણી થશે
આજથી ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ,કરાચીમાં PAK અને NZ વચ્ચે પ્રથમ મેચ
દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય 'કેશવ કુંજ'માં પૂજામાં સર સંઘચાલક ડો.મોહન ભાગવત હાજરી આપશે
જાહેરમાં થૂંકનારા પાસે AMCએ લાખો રૂપિયા વસૂલ્યા
હેડલાઈન : મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન મહાકુંભ પર મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન CM મમતા બેનર્જીએ મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો મમતા...
હેડલાઈન : મોંઘવારી પર નિયંત્રણ માટે કેન્દ્રીય નાણામંત્રીનું નિવેદન નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોંઘવારી નિયંત્રણ પર નિવેદન કેન્દ્ર સરકાર અને RBI...
હેડલાઈન : અમીત શાહની ત્રણ નવા કાયદાના અમલીકરણ માટે સમીક્ષા નવી દિલ્હી ખાતે નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે સમીક્ષા જમ્મુ-કાશ્મીરમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસ ખાતે કતારના અમીર શેખ તમીમને મળ્યા
PM નરેન્દ્ર મોદી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળ્યા
PM મોદી અને કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાનીએ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી
દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને કતાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર કરારનું વિનિમય થયું
ભારત-કતાર વચ્ચે આવક પર બેવડા કરવેરા ટાળવા-નાણાકીય ચોરી અટકાવવા સુધારા કરાર પર હસ્તાતક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીની હાજરીમાં હસ્તાક્ષર
હેડલાઈન : યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સામેના કેસનો મામલો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં મહેમાન ભૂમિકા દરમિયાન અયોગ્ય ટિપ્પણ મામલો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસ ખાતે કતારના અમીર શેખ તમીમને મળ્યા
ગુજરાત : સ્થાનિક સ્વારજની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો,કોંગ્રેસની કારમી હાર,અપક્ષોનું જોર
સુપ્રીમ કાર્ટે પાસપોર્ટ પોલીસને સોંપવા કહ્યું,કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં
સુપ્રીમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાનો ઉધડો લીધો જોકે ધરપકડથી શરત સાથે આપી વચગાળાની રાહત
યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો દરમિયાન અયોગ્ય ટિપ્પણીનો મામલો
શ્રી રામ મંદિર પરિસરમાં જોવા મળ્યુ શંકાસ્પદ ડ્રોન
અયોધ્યા શ્રી રામ મંદિરે દર્શન માટે ભક્તોની જામતી ભીડ
ઉત્તર પ્રદેશના અયોધ્યાથી સામે આવ્યા મોટા સમાચાર
આજ સવારના મોટા સમાચાર 18 ફેબ્રુઆરી 2025
કેમ Bharat અને World માટે ખાસ છે આજનો દિવસ | 18 February History
હેડલાઈન : ભારતના નવા મુખ્ય ચૂટણી કમિશનર બનશે જ્ઞાનેશ કુમાર 1989 બેચના હરિયાણા કેડરના IAS વિવેક જોશી ચૂંટણી કમિશનર વડાપ્રધાન...
ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ક્રેશ,15 મુસાફરો ઘાયલ થયા
હોસ્પિટલમાં દાખલ પોપ ફ્રાન્સિસની તબિયત સ્થિર,વેટિકન દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું
અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરાયેલા નવા ફોજદારી કાયદાઓની સમીક્ષા કરશે
મધ્યપ્રદેશના ભિંડમાં ડમ્પર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત,5 લોકોના મોત,12 ઘાયલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી એલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં ભરતી શરૂ કરી
હેડલાઈન : કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની ભારતની મુલાકાતે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીનું...
ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત-પારદર્શી નિર્ણાયક્તાનો અભિગમ
એક જ દિવસમાં એકસાથે 537કરોડ રૂપિયા વિકાસ કામો માટે મંજૂર
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતના કામો
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-આંતર માળખાકીય સુવિધા-માર્ગ મરામતના કામો
શહેરી બસ પરિવહન યોજનાના કામો માટે નાણાં ફાળવણી કરાઈ
હેડલાઈન : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત-પારદર્શી નિર્ણાયક્તાનો અભિગમ નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા વિકાસ કામોને મંજૂરી એક જ દિવસમાં એકસાથે...
ભાજપ અને NDA ના મહત્વના નેતાઓ પણ રહેશે ઉપસ્થિત
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે
20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાન ખાતે યોજાશે શપથવિધિ સમારોહ
ધારાસભ્યદળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે નામ નક્કી થશે
દિલ્હી ભાજપ ધારાસભ્યદળની બેઠક 19 ફેબ્રુઆરીએ મળશે
હેડલાઈન : રાજ્યના પનાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ મળે તે માટે સરકાર કટિબધ્ધ રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં હાઇ એન્ડ માઇક્રોસ્કોપ...
હેડલાઈન : કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા ફરી એકવાર વિવિદમાં ઘેરાયા પિત્રોડાનું ભારત-ચીન સંબંધો પર વિવાદાસ્પદ નિવેદન કોંગ્રેસના વિદેશી એકમના વડા...
મહાકુંભ 2025માં બનશે અનેક વિશ્વ રેકોર્
હેડલાઈન : તિર્થરાજ પ્રયાગરાજ મહાકુંભ 2025માં રચાયો ઈતિહાસ મહાકુંભમાં રોજ સરેરાશ 1.51 કરોડ ભક્તોનું પવિત્ર સ્નાન 13 જાન્યુઆરીથી પ્રયાગરાજની ભૂમિ...
હેડલાઈન : દિલ્હી ભાજપ ધારાસભ્યદળની બેઠક 19 ફેબ્રુઆરીએ મળી શકે ધારાસભ્યદળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે નામ નક્કી થશે 20...
મહાકુંભ: સોવમારના સવારે 11 વાગ્યા સુધીમાં 58 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી
દિલ્હી: ભાજપ ધારાસભ્ય દળની બેઠક હવે 19 ફેબ્રુઆરીએ યોજાઈ શકે
હેડલાઈન : ડો.જયશંકરે ઓમાનમાં 8મી હિન્દ મહાસાગર પરિષદમાં ભાગ લીધો ડૉ.જયશંકર બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદને મળ્યા મુલાકાત દરમિયાન વિવિધ...
આજ સવારના મોટા સમાચાર 17 ફેબ્રુઆરી 2025
હેડલાઈન : પશ્ચિમ બંગાળના બર્દવાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રેલી યોજાઈ પશ્ચિમ બંગાળની મમતા સરકારે સંઘની રેલીને નહોતી આપી મંજૂરી કોલકાતા...
કેમ Bharat અને World માટે ખાસ છે આજનો દિવસ | 17 February History
હેડલાઈન : ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા વહેલી સવારે 05:36 વાગ્યે ભૂકંપના આંચકા...
ભૂકંપ પછી PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું,અધિકારીઓ પરિસ્થિતિ પર રાખી રહ્યા છે નજર
દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
દિલ્હી-NCR ભૂકંપનું કેન્દ્ર દિલ્હીના ધૌલા કુઆન નજીક હતું
બિહારના સિવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ
મહાકુંભમાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને સંગમ રેલ્વે સ્ટેશન 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો
મહાકુંભ 2025 : ત્રિવેણી સંગમમાં કુલ 51 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું ,ભક્તોનું આગમન યથાવત
હેડલાઈન : દિલ્હીના નવ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ અટકળો દોર PM મોદીની વિદેશ યાત્ર પૂર્ણ થતા જ CM ના...
હેડલાઈન : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ 2025 માં બન્યો નવો કિર્તિમાન મહાકુંભમાં 33 દિવસમાં 50 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન...
હેડલાઈન : અમેરિકા દેશ નિકાલ થયેલા વધુ ભારતીયોને પરત મોકલશે US આર્મીનું વિમાન રાત્રે 119 લોકોને લઈ અમૃતસરમાં કરશે ઉતરાણ...
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહાકુંભ ત્રિવેણી મહાસંગમ ખાતે પૂજા કરી જળાભિષેક કર્યો
સુરત : માંગરોળ ગેંગરેપ કેસઃ બંને આરોપીઓ દોષિત,સોમવારે સજાનું એલાન થશે
ઉત્તરાખંડ: હરિદ્વારમાં શારદીય કાવડ યાત્રા શરૂ,આ સમયે ભક્તોએ હર કી પૌડીમાં ડૂબકી લગાવી
ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો કરાવ્યો શુભારંભ
દિલ્હી: પૂર્વ સીએમ કેજરીવાલના બંગલાની તપાસ થશે, સીવીસીએ આપ્યો આદેશ
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.