Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ,કાલે ગુરુવારે નાણામંત્રી 2025-26નું બજેટ રજૂ કરશે

ગુજરાત વિધાનસભામાં આજથી બડેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભાનું આ સત્ર 38 દિવસનું રહેશે,જોકે વચ્ચે 10 રજાઓ આવતી હોવાથી સત્રમાં 27 બેઠકો મળશે

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 19, 2025, 10:46 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે
  • આવતી કાલે ગુરુવારે રાજ્યનું 2025-26નું બજેટ રજૂ થશે
  • નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ 2025-26 રજૂ કરશે
  • 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ એમ 38 દિવસનું હશે બજેટ સત્ર
  • સત્ર દરમિયાન 10 દિવસ રજા હોવાથી 27 બેઠકો મળશે
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી શરુ થશે સત્ર
  • રાજ્યપાલના સંબોધન બાદ ત્રણ બેઠકો રાખવામાં આવશે
  • રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે

ગુજરાત વિધાનસભામાં આજથી બડેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભાનું આ સત્ર 38 દિવસનું રહેશે,જોકે વચ્ચે 10 રજાઓ આવતી હોવાથી સત્રમાં 27 બેઠકો મળશે.તો આવતી કાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યનું 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે.

બજેટ સત્રને લઈ શાસક પક્ષ ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાની હેઠળ મળેલી આ બેઠકમાં લગભગ દોઢ મહિનો ચાલનારા બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યુ હતુ. જેમાં ગૃહમાં કાર્યવાહી કેવી રીતે કરવી,વિપક્ષના આરોપનો જવાબ કેવો આપવો,તેમજ સરકાર તરફી મુદ્દોઓ કેવી ર્તા રજૂ કરવા જેવી વિગતો સામેસ હતી.

તો વળી વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત,નાણામંત્રી કનુભાઈ દેસાઈ તો ભાજપના શાસક પક્ષના દંડક બાલકૃષ્ણ શુક્લ,કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નોંધનિય છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં અભિભાષણ બાદ ત્રણ બેઠક રાખવામાં આવશે ઉપરાંત બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન યોજાશે.રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે.ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે.જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના ધારાસભ્ય સ્વ.કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ આપશે.

વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે.પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.ખાસ કરીને રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવશે.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Tags: AbhibhasahnACHARYA DEVAVRATBhupendra patelBJPCM GUJARATCongressFinance MinisterGandhinagarGovernorGujaratGUJARAT ASSEMBLYGujarat Budjet 2025KANUBHAI DESAISLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.