કેન્દ્રીય ગૃહ-સહકારીતા મંત્રી અમિત શાહે સોમનાથ દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી
કેન્દ્રીય ગૃહમંત્રીએ સોમનાથ દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી
કેન્દ્રીય ગૃહમંત્રીએ સોમનાથ દાદાના દર્શન કરી પૂજા-અર્ચના કરી
પ્રથમ જ્યોતિર્લિં સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર-ભવ્ય સનાતન પરંપરાનું પ્રતીક : અમિત શાહ
સોમનાથ મહાદેવના દર્શન દેશવાસીઓના કલ્યાણ-સમૃદ્ધિ માટે પ્રાર્થના : અમિત શાહ
હેડલાઈન : ચીન-પાકિસ્તાન પર ભારતીય સેના પ્રમુખનું મોટુ નિવેદન સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનું ચીન-પાકિસ્તાન પર નિવેદન ચીન પર વિશ્વાસ રાખી...
હેડલાઈન : 8 માર્ચે વિશ્વભરમાં ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે યોજાય છે કાર્યક્રમો પ્રથમ ફેબ્રુઆરી...
હેડલાઈન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નવસારીની મુલાકાતે નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે લખપતિ દીદી કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વાંસી-બોરસીમાં લખપતિ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં G-SAFAL અને G-MAITRI સહિત વિવિધ યોજનાઓનો શુભારંભ કરાવ્યો.
નવસારીના વાંસી-બોરસીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
મહાકુંભમાં માતા ગંગાના આજે માતૃશક્તિના મહાકુંભમાં,માતાઓ-બહેનોના આશીર્વાદ મળ્યા : PM
મહિલા દિવસ પર મારી માતૃભૂમિ ગુજરાતમાં ખાસ દિવસે મોટી સંખ્યામાં આપ સૌ હાજર રહ્યા : PM
માતાઓ-બહેનો-દીકરીઓના પ્રેમ,સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નવસારીની મુલાકાતે
નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે લખપતિ દીદી કાર્યક્રમ
વડાપ્રધાન વાંસી-બોરસીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા
કાર્યક્રમ દરમિયાન 1.1 લાખથી વધુ મહિલાઓને સંબોધિન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહિલાઓએ કર્યુ ભાવ ભર્યુ અભિવાદન
હેડલાઈન : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચને લઈ ઉત્સુક્તા ક્રિકેટ પ્રેમીઓમાં ફાઈનલ મેચને લઈ ભારે ઉત્સુકતા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે...
હેડલાઈન : અમિરેકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતને લઈ નિવેદન US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ ભારત ટેરિફ ઘટાડવા સંમત ભારત અમારી...
આજ સવારના મોટા સમાચાર 08 માર્ચ 2025
હેડલાઈન : અમેરિકન કેબિનેટ બેઠક છટણી મામલે બેઠક ઉગ્ર બની એલોન મસ્ક અને વિદેશ મંત્રી રુબિયો વચ્ચે ઉગ્ર દલિલ US...
હેડલાઈન : ભારત રશિયા વચ્ચે T-72 ટેન્કના એન્જિન માટે કરાર થયા સંરક્ષણ મંત્રાલયના રશિયન કંપની રોસોબોરોનેક્સપોર્ટ સાથે કરાર T-72 ટેન્કનું...
હેડલાઈન : કર્ણાટકની કોંગ્રેસ સરકારે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ સિદ્ધારમૈયાના બજેટમાં મુસ્લિમોને વધુ પ્રાધાન્ય અપાયુ બજેટમાં મુસ્લિમોને સરકારી કોન્ટ્રાક્ટમાં...
હેડલાઈન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદીએ સુરતમાં કર્યુ રોકાણ સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન...
ગુજરાત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી.
PM મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના લખપતિ દીદી કાર્યક્રમમમાં ભાગ લેશે
નવસારી ખાતે 'લખપતિ દીદી' મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ મહિલાઓ હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા ગુજરાત પોલીસની મહિલા બ્રિગેડ સંભાળશે
ગુજરાત પોલીસે પ્રયાસો કર્યા છે કે ADGP થી લઈને કોન્સ્ટેબલ સુધી બધા જ મહિલા હશે
હેડલાઈન : વડાપ્રધાન નેરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે PM મોદી સુરતથી દાદરા અને નગર હવેલીના સેલવાસ પહોંચ્યા...
હેડલાઈન : UP CM યોગી આદિત્યનાથે રંગોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો યોગી આદિત્યનાથે મથુરાના બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ કરાવ્યો બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ...
વડાપ્રધાન નેરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત થી દાદરા અને નગર હવેલીના સેલવાસ પહોંચ્યા
સેલવાસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસ ખાતેથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
બાર્બાડોસે PM મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા
કોવિડ-19 રોગચાળા સમયે વ્યૂહાત્મક નેતૃત્વ-મૂલ્યવાન સહાય માટે સન્માન
સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ'થી સન્માન
ભારતના વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ PM મોદી વતી એવોર્ડ સ્વીકાર્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના બરસાનામાં રંગોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો
હેડલાઈન : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટોલિનનો હિન્દી ભાષાનો વિરોધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સ્ટાલિનને આપ્યો જવાબ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની...
હેડલાઈન : બાર્બાડોસે PM મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા કોવિડ-19 રોગચાળા સમયે વ્યૂહાત્મક નેતૃત્વ-મૂલ્યવાન સહાય માટે સન્માન સર્વોચ્ચ...
હેડલાઈન : લંડનમાં ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકરની સુરક્ષામાં ખામી બ્રિટિશ સંસદમાં ડો.જયશંકરની સુરક્ષામાં ખામી મામલે પડઘો પડ્યો બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના...
હેડલાઈન : તહવ્વુર રાણાને ભારત લવાશે જ યુએસ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ...
હેડલાઈન : આપણા દેશમાં વધી રહી છે ધનવાન લોકોની સંખ્યા ભારતમાં અબજપતિઓની સંખ્યા વધીને 191 પર પહોંચી ધનિકોની કુલ સંપત્તિની...
હેડલાઈન : વડાપ્રધાન આજથી બે દિવસ માટે વતન ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ રહેશે...
દિલ્હી: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 'વિકસિત ભારત માટે મહિલા શક્તિ 2047' કાર્યક્રમમાં હાજરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો વડાપ્રધાન મોદીનું સ્વાગત
હેડલાઈન : ચીને પોતાના સંરક્ષણ બજેટમાં 7.2 ટકાનો વધારો કર્યો કુલ બજેટ 1.78 ટ્રિલિયન યુઆન લગભગ $245.65 બિલિયન આ આઠમું...
હેડલાઈન : મુંબઈ હુમલાનો કાવતરા ખોર હવે ભારત આવવાથી ડર્યો મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણા ડરી ગયો તહવ્વુર હુસૈન...
હેડલાઈન : ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે POK નો મુદ્દો ઉઠાવ્યો ડો.એસ.જયશંકરે પાકિસ્તાનને કડક શબ્દોમાં સંદેશ આપ્યો પાકિસ્તાન POK ભારતને પરત...
હેડલાઈન : PM મોદી ચારધામ શિયાળુ યાત્રાના સંદેશા સાથે ઉત્તરાખંડ પ્રવાસે વડાપ્રધાન મોદીએ માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખભાગ ગયા મા...
હેડલાઈન : બાબા બર્ફાનીની યાત્રાનો કાર્યક્રમ જાહેર કરાયો આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થશે 3 જુલાઈથી શરૂ થશે અને...
હેડલાઈન : ઉત્તર પ્રદેશમાં વિધર્મિ યુવકોનું કિશોરી સાથે ક્રૂર અધમ કૃત્ય મુરાદાબાદમાં દલિત કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ ચાર વિધર્મિ...
હેડલાઈન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે પહોંચ્યા ચારધામ શિયાળુ યાત્રાના સંદેશા સાથે ઉત્તરાખંડ પ્રવાસે સૌ પ્રથમ માતા ગંગાના શિયાળુ...
કેમ Bharat અને World માટે ખાસ છે આજનો દિવસ | 06 March History
હેડલાઈન : લંડનમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ બ્રિટિશ પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો બ્રિટિશ સરકારના સુરક્ષાના...
હેડલાઈન : પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ યોજાઈ ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકનેક્ટ-2025 કોન્ફરન્સ યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમિકન્ડક્ટર-2025...
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે આગામી 21,22 અને 23 માર્ચ 2025 ના રોજ મળશે પ્રતિનિધિ...
21,22 અને 23 માર્ચ 2025 ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળશે
સંઘની પ્રનિતિધિ સભા બેંગલુરુના ચન્નેનાહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્ર કેમ્પસમાં યોજાશે
શતાબ્દી વર્ષના કાર્ય વિસ્તરણની સમીક્ષા સાથે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાશે
સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતજી,સરકારીવાહ દત્તાત્રેય હોસાબલેજી પ્રતિનિધિ સભામાં હાજર રહેશે
સહ-સરકાર્યવાહો અને કારોબારી સભ્યો સહિત અન્ય પદાધિકારીઓ બેઠકમાં હાજર રહેશે
હેડલાઈન : અમેરિકાની કેનેડા,ચીન અને મેક્સિકો પર ટેરિફ લાદવા જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ કેનેડાએ વળતો...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોજ્યો અનોખો કાર્યક્રમ
કેદારનાથ-હેમકુંડ સાહિબ રોપ-વે પ્રોજેક્ટ સંયુક્ત ખર્ચ રૂ.6,800 કરોડથી વધુ થશે
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેદારનાથ-હેમકુંડ સાહિબ રોપ-વે વિકાસ પ્રોજેક્ટને મંજૂરી
યાત્રાધામ કેદારનાથ રોપવે વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 4081.28 કરોડ જેટલો થશે
12.4 કિમી લાંબા હેમકુંડ સાહિબ રોપવે વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2730 કરોડ થશે
12.4 કિમી લાંબા હેમકુંડ સાહિબ રોપવે વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 2730 કરોડ થશે
હેડલાઈન : દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી PM મોદીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો મોદી...
હેડલાઈન : વિદેશ મંત્રી ડો.જયશંકરે બ્રિટિશ PM કીર સ્ટારમર સાથે કરી મુલાકાત બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો- આર્થિક સહયોગ વધારવા ચર્ચા...
હેડલાઈન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બજેટ બાદ વેબિનારને વર્ચ્યુઅલી સંબોધન PM મોદીએ રોજગાર સર્જન પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યુ...
હેડલાઈન : ઔરંગઝેબ પ્રત્યે પ્રેમ દર્શાવવો અબુ આઝમીને ભારે પડ્યો ધારાસભ્ય અબુ આઝમીને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની...
ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ની આજે બીજી સેમિફાઈનલ
પાકિસ્તાનના લાહોર સ્ટેડિયમમાં બીજી સેમિફાઈનલ
બીજી સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જંગ
બીજી સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કર્યુ
બીજી સેમિફાઈનલ જીતનાર ટીમ ફાઈનલમાં ભારત સાથે રમશે
હેડલાઈન : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોજ્યો સામાજિક કાર્યક્રમ રાજસ્થાનના બાડમેરમાં યોજ્યો મહત્વનો કાર્યક્રમ સંઘે આપણી વસુધૈવ કુટુંબકમની વિભાવના સ્પષ્ટ કરી...
હેડલાઈન : US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારતને મોટો ઝટકો આગામી 2 એપ્રિલથી અમેરિકા ભારત પર ટેરિફ લાદશે ડોનાલ્ડ ટ્રમ્પે...
આજ સવારના મોટા સમાચાર 05 માર્ચ 2025
હેડલાઈન : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલ દુબાઈમાં રમાઈ પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યુ ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમે...
કેમ Bharat અને World માટે ખાસ છે આજનો દિવસ | 05 March History
હેડલાઈન : UP વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન પ્રયાગરાજ મહાકુંભ મેળાએ ભારતના વારસાની છાપ છોડી મહાકુંભમાં 33 કરોડ મહિલાઓ આવી...
હેડલાઈન : US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો-કેનેડા પર ટેરિફ લાદવાની જાહેરાત અમેરિકાના ટોચના વેપાર ભાગીદારોને સમાનતા પર લાવવાનો હેતુ US...
યુનિવર્સિટીએ ફી વધારતા વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ વધ્યુ
હેડલાઈન : સર સંઘચાલક ડો.મોહન ભાગવત મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આજથી વિદ્યા ભારતીનો અભ્યાસ વર્ગ ડો.મોહન ભાગવત વિદ્યા...
હેડલાઈન : ઔરંગઝેબ પર સપા નેતા અબુ આઢમીના નિવેદનનો મામલો અબુ આઝમાના ઔરંગઝે પરના નિવેદન બાદ વિવાદ વધ્યો વિવાદ વધતા...
હેડલાઈન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું MSME ક્ષેત્ર પર વેબિનારને સંબોધન બજેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MSME પર કરી વાત ઉત્પાદન-નિકાસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MSME પર બજેટ વેબિનારને સંબોધન કર્યુ
અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ હતું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઘણા ક્ષેત્રોમાં સરકારે નિષ્ણાતોની અપેક્ષાથી મોટા પગલાં લીધા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બજેટમાં,MSME ની વ્યાખ્યા ફરીથી વિસ્તૃત કરવામાં આવી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વિશ્વના દરેક દેશ ભારત સાથે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા આતૂર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.