બેંગ્લોરમાં 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બધી શાળાઓમાં એકસાથે ઇમેઇલ આવતા તંત્ર દોડતુ થયું
બેંગ્લોરની લગભગ 15 શાળાઓને શુક્રવારે વહેલી સવારે એક ઈમેલ મળતા ફફડાટ મચી ગયો છે. આ ઇમેઇલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની...
બેંગ્લોરની લગભગ 15 શાળાઓને શુક્રવારે વહેલી સવારે એક ઈમેલ મળતા ફફડાટ મચી ગયો છે. આ ઇમેઇલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંગાપોરના પ્રવાસ દરમિયાન આજે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી કિમ યોંગ સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ...
ડોનેશનનો રિપોર્ટ આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ ચૂંટણી પંચમાં ફાઈલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે હવે આ ડોનેશન રિપોર્ટ સાર્વજનિક...
ચીન-ભારત સંબંધો: ચીનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (30 નવેમ્બર) કહ્યું કે તેમની સેના ભારતીય સેના સાથેના તેના સંબંધોને મહત્ત્વ આપે છે....
5 રાજ્યોમાં ચુંટણી પૂર્ણ થતાં LPG સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા રાજધાની દિલ્હીમાં ગેસ ચૂકવવા માટે 1796.50 રૂપિયા ચૂકવવા પડશે,ગયા મહિને...
અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચતા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું,તીરંગા ઝંડા સાથે લોકો મળવા માટે ઉમટી પડ્યા,મોદી મોદીના નારા...
વિધાનસભાની ચૂંટણી પુરી થતા જ મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. આજે, 1 ડિસેમ્બર, 2023થી એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે. શુક્રવારે...
ગુજરાતમાં તાજેતરમાં આવેલા માવઠાએ ભારે વિનાશ કર્યા બાદ ફરી એક વાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા,1 થી 5 ડિસેમ્બરમાં...
હાથીજણ પુષ્પક સિટિ પાસે આઇસરે બાઈકને ટક્કર મારી દેતાં બે વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું,એક વ્યક્તિને 108 દ્વારા LG...
મધ્યપ્રદેશમાં ભાજપ 116 સીટો જીતી શકે છે,આ સિવાય કોંગ્રેસ 111 પર જીતે તેવી આશા છે,રાજસ્થાનમાં કોંગ્રેસ 74 બેઠકો સાથે બહાર...
મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે,તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.આજે મતદાન...
મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે....
તેલંગાણામાં વિધાનસભા ચુંટણી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં 63.94 ટકા થઈ ચૂક્યું.
ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ આજથી ફરી શરૂ થઈ છે,બાળકોના કિલ્લોલથી શાળાઓ ફરી ધમધમતી થઈ છે,ગુજરાતની...
નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ રિપોર્ટ 2018 પ્રમાણે સ્વચ્છ પાણીની અપૂરતી પહોંચને કારણે દર વર્ષે લગભગ બે લાખ લોકો...
દેશમાં 2024 પુર્વેની લોકસભા ચૂંટણી પુર્વે સેમીફાઈનલ જેવા જંગમાં પાંચ રાજયોની ધારાસભા ચૂંટણી માટે આજે તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન...
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શ્રીનગરમાં 6 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા,નકલી ઝેલમ નદી કો ઓપરેટિવ હાઉસ બિલ્ડિંગ સોસાયટીના નામે...
Byju’s: સ્ટાર્ટઅપ કંપની Byju’sએ EDની કારણ બતાવો નોટિસ પર સ્પષ્ટતા રજૂ કરતી વખતે પોતાનું વલણ રજૂ કર્યું. અને કંપનીએ FEMA...
તેલંગાણા વિધાનસભા ચુંટણી લઈને મતદાન ચાલી રહ્યું છે,તેલંગાણાની 119 સીટો પર આજે મતદાન ચાલી રહ્યું છે,બપોરે 3 વાગ્યા સુધીમાં તેલંગાણા...
ભારતમાં સૈન્ય માટે સંરક્ષણ બોર્ડે 97 વધારાના તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટેક હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ...
રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણી મતદાન પૂર્ણ થઈ ગયું છે,મધ્યપ્રદેશ,છત્તીસગઢ,મિઝોરમ,તેલંગાણા સાથે જ રાજસ્થાનના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે,તે પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક...
ગુજરાતમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડ સામે આવ્યું,ખેડાના નડિયાદમાં શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી 6 લોકોના મોત નિપજ્યાં,ખેડા પોલીસે 3 લોકોની અટકાયત...
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી,1થી 5 ડિસેમ્બર સુધી દક્ષિણ સહિત રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી,નવસારી-વલસાડમાં સવારથી જ...
ઓરેવાના માલિક જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં,જામીન માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે...
સયુંકત આરબ એમિરતમાં સૌપ્રથમ હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે જે ભવ્ય અને દિવ્ય બની રહેશે. આ મંદિરનું ઉદઘાટન ૧૪...
પાલનપુર અમદાવાદ હાઇવે કાણોદર નજીક કાર ચાલકે અન્ય બે કારને ટક્કર મારતા 9 લોકો ઘાયલ થતાં ઘટનાની જાણ થતાં પોલીસ...
ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધવા લાગી છે,જેમાં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રસિદ્ધ કાત્યોકના મેળામાં બાઇક લઈ નીકળેલા યુવાનને બિંદુસરોવર પુલ...
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પછી, સંઘ પરિવાર મંદિરની મુલાકાત લેવા આમંત્રણ સાથે રાજ્યના દરેક ઘરે પહોંચશે. સંઘે આની જવાબદારી...
પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી, 2024થી કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ...
એક ઐતિહાસિક ઘટનાક્રમમાં ભારત સરકાર અને મણિપુર સરકારે આજે નવી દિલ્હીમાં મણિપુરના સૌથી જૂના ખીણ સ્થિત સશસ્ત્ર જૂથ યુનાઇટેડ નેશનલ...
Meitei Community Randeep Hooda: દિવાળી પછી હિન્દુ ધર્મના લોકો તેમના રિવાજો મુજબ લગ્ન કરવાનું શરૂ કરે છે અને ભારત જેવા...
5 સ્ટેટ્સ એક્ઝિટ પોલ્સ આજે: પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન લગભગ અંતિમ તબક્કામાં છે. ભારતના ચૂંટણી પંચ (ECI) ના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે.વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ સરકારી...
ભારતીય હવામાન વિભાગ IMD એ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી ચ છે.ત્યારે ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં તોફાન...
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે TRB જવાનો પર એક્શન મૂડમાં આવ્યા,તેમણે જણાવ્યું કે ટ્રાફિક વિભાગના સ્ટાફ અન્ય વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર...
બોલીવુડ અભિનેતા સલમાનખાનને બિશ્નોઈ ગેંગ તરફથી વધુ એક વખત ધમકી આપવામાં આવતા મુંબઈ પોલીસ એલર્ટ બની છે અને દબંગ સ્ટારની...
મધ્ય પ્રદેશના શહેર ભોપાલમાં વર્ષ 1984માં સર્જાયેલી વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં 16,000 લોકો ઊંઘમાંથી ઉઠી ના શકયા અને આજે...
ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યાના મામલે સર્જાયેલા તનાવ અને આ હત્યામાં ભારત સરકારના એજન્ટોની ભૂમિકાનો આરોપ...
ભારતનો શ્રીલંકા પ્રવાસ: ભારતીય ટીમ 2024 માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેમને 6 મેચ રમવાની છે, જેમાં 3 ODI અને...
આરએસએસના વડા મોહન ભાગવત વૃંદાવન પહોંચ્યા અને પ્રેમાનંદ મહારાજ જીને મળ્યા. આ દરમિયાન બૌદ્ધિક અને આધ્યાત્મિક ચર્ચાઓ પણ થઈ હતી...
વડોદરા વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલ વાયર તેમજ કેબલનું ઉત્પાદન કરતી આર.આર કાબેલ ગ્રુપ પર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું,આઇટી...
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કચ્છના સફેદ રણમાં ક્ચ્છનું લોકસંગીત માણ્યું,બાદમાં સફેદ રણમાં ઊંટ સવારી માણી,સાથે જ કચ્છની બોર્ડર પર સ્થિત...
જાપાનમાં અમેરિકાનું કોસ્ટગાર્ડનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જાનહાનીના કોઇ ખબર નથી. વિમાનમાં 8 લોકો સવાર હતાં.જાપાનના કોસ્ટગાર્ડે જણાવ્યું હતું...
અમદાવાદ રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો,અમદાવાદમાં સાબરમતી નામના બે સ્ટેશન જેમાં એકનું નામ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન,એકનું નામ સાબરમતી...
ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યો,નાના બાળકોમાં ન્યુમોનિયા દિવસેને દિવસે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે,બાદમાં હવે અમદાવાદ સિવિલમાં સાવચેતીના ભાગરૂપે...
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો,હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ,જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી...
ભારતના પડોશી દેશો જેવા કે શ્રીલંકા,પાકિસ્તાન,બાગ્લાદેશમાં ભૂખમરો અને મોંધવારી ચરમસીમાએ છે.ત્યારે મોસમની માર પણ સહન કરવાની તેમણે તૈયારી રાખવી પડશે.કારણકે...
ભારત ટીમના BCCI દ્વારા ફરીથી મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યો,બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના અન્ય સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ વધાર્યો.
આઈસીસી વર્લ્ડ કપ 2023 પછી તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ BCCIએ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ, BCCI...
ભાજપના નેતા અમિત શાહે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર...
રખડતાં પશુઓના ત્રાસ યથાવત બનાસકાંઠાના માલગઢ પાસે રખડતાં ઢોરે બાઇક ચાલકનો જીવ ગુમાવ્યો,રસ્તા વચ્ચે આખલો આવતા બાઇક સવારનું ઘટના સ્થળે...
ચીનમાં ફરીએકવાર શ્વાસનું સંકટ ઉભુ થયુ છે. જેનો સૌથી વધુ ખતરો બાળકોને છે. ચીનમાં ન્યુમોનિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે....
ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે સમગ્ર ગુજરાતમાં ખેડૂત-ખેતીને ભારે નુકસાન થયું છે ત્યારે ભાજપ સરકાર “સર્વે કરવું” “વળતર ચુકવીશું” તેવી લોલીપોપ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓની બેઠકમાં અધ્યક્ષતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેવાની સલાહ આપતા કહ્યું કે મંત્રીઓને...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે ગાઝામાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વાસ્તવમાં, અહીં બોમ્બ...
નવસારીના નિવૃત PSI દિલીપ બ્રહ્મભટ્ટ તેમના પરિવારની અમેરિકામાં હત્યા કરવામાં આવી,અમેરિકન સાઉથ પ્લેન્ફિલ્ડ ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીના ઘરકંકાસમાં દોહિત્રએ મોતને ઘાટ...
ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે,જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહારના ભાજપ સહ પ્રભારી વહેલી સવારે હાર્ટ...
રોજગાર મેળો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 નવેમ્બર, 2023 ના રોજ સાંજે 4 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ નવનિયુક્ત...
આણંદ વાસદ બ્રિજ પર પોલીસ વાન અચાનક માર્ગ પર રહેલા ડિવાઇડર પર વાન ચડી જતાં સર્જાયો અકસ્માત,પોલીસ હોમગાર્ડ જવાનનું ઘટના...
ગોલ્ડન મેટલની ચમક નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે અને એમસીએક્સ પર સોનાની કિંમત સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગઈ છે.ગોલ્ડન મેટલ...
સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જ રીતે રોગચાળો વધી રહ્યો છે,સુરતમાં ઝેરી મેલેરિયાના કારણે...
મલેશિયા, થાઇલેન્ડ જેવા વિશ્વના કેટલાક દેશો ભારત માટે વિઝા ફ્રી કરી રહ્યા છે. ત્યારે સાઉદી અરબએ તેના નિયમો હજુ કડક...
ફેબ્રુઆરી 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા અમેરિકાએ પાકિસ્તાનમાં એન્ટ્રી મારી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન...
ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે.માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે.આંકડાઓ મુજબ ગુજરાતના ૧૩...
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ મકાન ધરાશાયી થયા હતા, જે બાદ 11 લોકોને સુરક્ષિત...
મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. આ લાઉડસ્પીકર દ્વારા દરેકને દરરોજ પાંચ વખત નમાઝ અદા કરવામાં આવે છે. પરંતુ નમાઝથી કોઈપણ...
આ વખતે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં હૈદરાબાદની ગોશામહલ સીટ દેશભરમાં ચર્ચામાં છે. બીજેપીએ ફરીથી તેના એકમાત્ર વિવાદાસ્પદ ધારાસભ્ય ટી રાજા સિંહને...
અમદાવાદની શાન સમા અને દરવર્ષે યોજાનાર ફ્લાવર શોની 2024 માટેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે...
સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરની અસર હેઠળ સૌરાષ્ટ્ર ગુજરાતને છેલ્લા બે દિવસમાં ધમરોળી સાંખનાર માવઠાનું જોર આજથી ધીમુ પડયું છે. આજરોજ સાંજ...
કરોડો એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ટૂંક સમયમાં જ ગૂગલની એક ખાસ એપ...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક કોઈ નિર્ણયને કારણે તો ક્યારેક પ્રદર્શનને કારણે PCB સમાચારોમાં...
દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)ને અમેરિકન કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. લગભગ એક અઠવાડિયા પહેલા જ...
પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાચારની ઘટના વારંવાર બનતી રહે છે. સાથે જ હિંદુ ધાર્મિક સ્થળોને તોડી પાડવાની ઘણી ઘટનાઓ નોંધાય છે....
નેધરલેન્ડમાં ચૂંટણીમાં જીત મેળવનાર દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સેએ એવા મુસલમાનોને દેશ છોડવા માટે કહ્યુ છે કે જેઓ કુરાનને દેશના કાયદા...
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણામાં ઓટો ડ્રાઈવરો, વર્કર્સ અને સફાઈ કામદારો સાથે વાતચીત કર્યા બાદ ઓટોરિક્ષામાં મુસાફરી કરી...
નેધરલેન્ડમાં ચૂંટણીમાં જીત મેળવનાર દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સેએ એવા મુસલમાનોને દેશ છોડવા માટે કહ્યુ છે કે જેઓ કુરાનને દેશના કાયદા...
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બચાવ કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી...
ભારતીય નૌકાદળમાં 'અગ્નવીર' તાલીમ લઈ રહેલી 20 વર્ષીય યુવતીએ મુંબઈમાં 'આઈએનએસ હમલા' ખાતે તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત...
ફિનટેક યુનિકોર્ન BharatPe ઓક્ટોબરમાં ટેક્સ કમાણીના પહેલા સકારાત્મક બન્યું અને વાર્ષિક આવક રૂ. 1,500 કરોડને વટાવી ગઈ. BharatPe એ એક...
ભારત નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ માહિતી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે આપી હતી. ભારતીય નાગરિકો મલેશિયામાં...
પ્રેમમાં સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલી અંજુ નવેમ્બરના અંત સુધીમાં ભારત પરત ફરી શકે છે. પતિ નસરુલ્લાએ તેના પરત ફરવાના...
બિહારમાં ઉર્દૂ સ્કૂલો તથા મુસ્લિમ ક્ષેત્રમાં શુક્રવારે રજા અપાશે હિંદુ તહેવારોની રજામાં કાપ મુક્યો,મુસ્લિમ તહેવારોમાં રજા વધારી ભાજપના નેતાઓએ કહ્યુ...
ભારત સામે ચાલી રહેલી ટી-20 શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. આજે ગુવાહાટીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે દોઢ મહિનાથી પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અંતે બને પક્ષ યુદ્ધવિરામને વધુ બે...
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બર રવિવારે આવવાના છે. આ દિવસે નક્કી થશે કે રાજ્યમાં ભાજપની સરકાર રહેશે કે...
કંબોડિયાનું અંગકોરવાટ મંદિર ઈટાલીના પોમ્પેઈને પાછળ છોડીને વિશ્વની આઠમી અજાયબી બની ગયું છે. આ 800 વર્ષ જૂનું મંદિર રાજા સૂર્યવર્મન-2...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલંગાણા પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. વિધાનસભા ચૂંટણીને લઈને મહબૂબાબાદમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમએ કોંગ્રેસ...
શ્રી ગુરુ નાનકના 554મા પ્રકાશોત્સવ પર ગુરુદ્વારાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો તેમના પરિવાર સાથે ગુરુદ્વારામાં દર્શન કરવા...
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે. હાલમાં, KCRના નેતૃત્વમાં ભારત...
દિવાળીના દિવસથી ઉતરકાશીમાં નિર્માણાધીન સુરંગમાં 41 મજુરો કેદ છે. તેમને બહાર કાઢવાની કવાયતમાં અનેક વિધ્નો આવી રહ્યા છે. હવે ટનલમાં...
ઈલેક્ટ્રિક સિટી બસમાં “જેહાદી જીંદા હૈ” અને “અલ્લાહ-હુ-અકબર”ના નારા લગાવીને કંડક્ટર હરિકેશ પર કરવામાં આવેલા હુમલાની તપાસમાં લાગેલી સુરક્ષા એજન્સીઓ...
એર ઈન્ડિયાએ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને મોટી ઓફર આપી છે. એર ઈન્ડિયા નેશનલ અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ પર સારું ડિસ્કાઉન્ટ ઓફર...
કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ખાલીસ્તાનીઓ હદ વટાવી રહ્યા છે અને આજે ગુરૂનાનક જયંતિ નિમિતે અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત એક...
કેનેડામાં હિન્દુ અને ભારતીય સમુદાય વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓ પુરજોશમાં ચાલી રહી છે. તે વચ્ચે તાજેતરમાં જ બનેલી એક ઘટનામાં...
26/11 ના એ આંતકી હુમલાને 15 વર્ષ પણ પછી પણ દેશ ભુલાવી શક્યુ નથી.15 વર્ષ પહેલા એટલે કે 26 નવેમ્બર...
ઉતરપ્રદેશમાં ધાર્મિક સ્થળો પર મર્યાદાથી વધુ અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા સામે અમલી બનાવેલા નિયમમાં આજે ઉતરપ્રદેશ પોલીસે ફરી એક ઝુંબેશ...
વડાપ્રધાન મોદી વિશ્વ જલવાયુ કાર્યવાહી શિખર સંમેલન મતલબ સીઓપી 28માં ભાગ લેવા માટે આ સપ્તાહે બે દિવસની યાત્રા પર દુબઈ...
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ સેમિટિ વિરોધી વિરોધ પ્રદર્શન કરવા માટે હજારો વિરોધીઓએ રવિવારે મધ્ય લંડનમાં કૂચ કરી હતી. આ માર્ચમાં ભૂતપૂર્વ...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.