તેલગાનાના સિકંદરાબાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભા સંબોધી
લોકસભાની ચુંટણી પહેલા પ્રચાર જોરશોર ચાલુ થઈ રહ્યો છે,જ્યારે તેલંગાણાના સિકંદરાબાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભા સંબોધતા કહ્યું કે CAA...
લોકસભાની ચુંટણી પહેલા પ્રચાર જોરશોર ચાલુ થઈ રહ્યો છે,જ્યારે તેલંગાણાના સિકંદરાબાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભા સંબોધતા કહ્યું કે CAA...
માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભારતે આ પગલું માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ...
ગુજરાત બાદ આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,આસામમાં ભૂકંપની તીવ્રતા 4.7ની સાથે નોંધાયો,જેથી ભૂકંપનું કેન્દ્ર મેઘાલય હોવાનું કહેવાય છે,ભૂકંપના કારણે જાનમાલના નુકસાન...
રમઝાનને ધ્યાનમાં રાખીને, કર્ણાટકની કોંગ્રેસ સરકારે શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો આદેશ જારી કર્યો છે, જેથી રમઝાન મહિનામાં અભ્યાસ અને નમાજ...
કેફી દ્રવ્યો - ડ્રગ્સનું ટ્રાન્ઝીટ પોઈન્ટ બની ગયેલા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી...
કેફી દ્રવ્યો - ડ્રગ્સનું ટ્રાન્ઝીટ પોઈન્ટ બની ગયેલા સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી...
કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારના આ નિર્ણય પર ભાજપના...
હરિયાણાની રાજનીતિમાં વડાપ્રધાન મોદીએ એવો જ પ્રયોગ કર્યો છે જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરવામાં આવ્યો હતો. આ ત્રણ રાજ્યોમાં...
રાજસ્થાનના જેસલમેરથી એક મોટી દુર્ઘટના સામે આવી, સેનાનું એક ફાઇટર વિમાન ક્રેશ થયું,આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો, અકસ્માતમાં પાયલોટ...
વન-ડે વર્લ્ડ કપ દરમિયાન લેગ સ્પિન ઓલરાઉન્ડર અફઘાનિસ્તાન ટીમનો ક્રિકેટર રાશિદ ખાન ઈજાગ્રસ્ત થયો હતો,ટૂર્નામેન્ટ પછી સર્જરી કરવામાં આવી,જેથી 3...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 નવી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વડા...
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું કે ફ્રેન્ચાઈઝીમાં ઉત્તરાધિકારના આયોજન અંગે વાતચીત ચાલી રહી છે પરંતુ જ્યારે એમએસ ધોનીના...
2024 આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા,રિષભ પંતને વિકેટકીપર બેટર તરીકે IPLમાં બીસીસીઆઈ ફિટ જાહેર કર્યો.
10 માર્ચ 2024 ફાઇનલ - ટીમ ઇન્ડિયાએ ગર્વથી શ્રીલંકા માસ્ટર્સ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2024 જીતી, જે શ્રીલંકાના કોલંબોમાં સુગાતા દાસા સ્ટેડિયમ...
ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ખેલાડી યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સરસ પ્રદર્શન કરતાં BCCI એ મોટી ભેટ આપી,યશસ્વી જયસ્વાલ...
અમેરિકામાં રાષ્ટ્રપતિની નવેમ્બર મહિનામાં થનારી ચૂંટણી અંગે મોટું નિવેદન સામે આવ્યું,ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પહેલુ કામ અમેરિકાની બોર્ડરો...
મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના એક ગોલ છતાં અલ નાસરની ટીમ એશિયન ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હાર સાથે બહાર...
ભારતે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની તાજેતરની મુલાકાત પર ચીનના વાંધાને રીતે નકારી કાઢતાં કહ્યું હતું કે રાજ્ય...
T20 વર્લ્ડ કપ 2 જૂન થી શરૂ થનારા બીસીસીઆઇએ ભારતીય ટીમના 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી,3 ખેલાડીના નામની જાહેરાત આઈપીએલ...
તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદો (CAA) બંધારણના...
લોકસભા ચુંટણી પહેલા હરિયાણામાં ભાજપે મોટો વળાંક સામે આવ્યો,હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ ભાજપે હરિયાણામાં નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી...
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર,પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદની મુલાકાતે હતા.તેઓએ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ,સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ,મૈસુર-ડૉ એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ),પટના-લખનૌ,ન્યૂ જલપાઈગુડી-પટના,પુરી-વિશાખાપટ્ટનમ,લખનઉ-દહેરાદૂન,કલાબુર્ગી-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ,રાંચી-વિશાખાપટ્ટનમ...
સ્ટાર રેસલર વિનેશ ફોગાટે 3 કલાકના સંઘર્ષ બાદ નેશનલ વુમન રેસલિંગ ટ્રાયલ્સ જીતી,તેણે 50 કિગ્રા વેઇટ કેટેગરીમાં શિવાની પવારને 11-6...
જુનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો,માળીયા વંથલી,કેશોદ,હાટીનામાં ભૂકંપનો આંચકો રિક્ટર પર 3.5ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો,અચાનક જ ભૂકંપનો આંચકો...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી,તારીખ 18થી 21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમ સિસ્ટમ શરૂ થશે,તેની અસર ઉત્તર,મધ્ય ગુજરાતના...
સાબરડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 15 ઉમેદવારો બિનહરીફ જીત મેળવી ચૂક્યા,પરંતુ 10 માર્ચે એક બેઠક માટે થયેલા મતદાન બાદ સોમવારે...
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ પર અગ્નિ-5 મિસાઈલનો ઉલ્લેખ કરી DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા,કહ્યું કે, DRDOના વૈજ્ઞાનિકોએ ‘મિશન...
ચાર વર્ષની રાહ જોયા બાદ દેશમાં નાગરિકતા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે આ સંદર્ભમાં સૂચના જારી કરી...
વિરાટ કોહલી વર્ષ 2008માં આઈપીએલમાં ડેબ્યૂ કરીને અત્યાર સુધીમાં વિરાટ કોહલીએ RCB ટીમને છોડી નથી,વિરાટ કોહલીને આઈપીએલમાં અત્યાર સુધીમાં 237...
કેન્દ્રની મોદી સરકારે CAA કાયદો લાગુ કરવાની જાહેરાત કરી છે. તે ભાજપના 2019ના મેનિફેસ્ટોનો અભિન્ન ભાગ હતો. આનાથી પીડિત લોકોને...
પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ નિવેદન આપતા કહ્યું રોહિત શર્માને આવતા વર્ષેમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા માંગુ છું,તે મહેન્દ્રસિંહ...
પાકિસ્તાન,અફઘાનિસ્તાન,બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું 'કાયમી ઘર' મળી જશે,તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે,આ માટે મોદી સરકારે...
અમદાવાદ શહેરમાં વધુ ત્રણ ડબલ ડેકર બસ દોડશે,અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ ત્રણ ડબલ ડેકર બસ દોડાવાશે,જેનાથી વધુ મુસાફરો સવારી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના ગુરુગ્રામથી દેશના પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ.વડાપ્રધાન મોદીએ...
ઓસ્ટ્રેલિયાના બકલીમાં એક મોટી ઘટના સામે આવી,હૈદરાબાદની 36 વર્ષીય મહિલાની શનિવારે હત્યા કરવામાં આવી હતી,કથિત રીતે તેનો મૃતદેહ રોડની બાજુના...
ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ,ગાઝીપુર હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં બસ આગની ઝપેટમાં આવી જેના કારણે અનેક લોકોના...
દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલે વુમન્સ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો,વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ સામે...
સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,સોનાના ભાવ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા,સરાફા બજારમાં જોરદાર ખરીદીને કારણે સોનાની કિંમત 67,000...
રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું,આજે દ્વારકાના સલાયામાં ગેરકાયદે દબાણો પર તંત્રનું...
2024 લોકસભા ચુંટણીને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ દિલ્હી રવાના થશે,તેઓ આજે સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં...
2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ભાજપને એક મોટો ઝટકો લાગ્યો,રાજસ્થાનના ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું,તેમણે લોકસભાના પદ પરથી...
રિષભ પંતને હજુ સુધી 2024 IPLરમવા માટે ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી,દિલ્હી કેપિટલ્સે રિષભ પંતનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો,પરંતુ હજુ સુધી...
કારોબારી સપ્તાહ દરમિયાન શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર -ચઢાવ જોવા મળ્યો છે. આ વચ્ચે નિફટી રેકોર્ડ સપાટીએ ખુલ્યો હતો. મુખ્ય સૂચકાંકો...
સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ,નવી દિલ્હીના સહયોગથી ગાંધીનગરના સેક્ટર 21 ખાતે આવેલા જીમખાના ખાતે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે,12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામથી દેશભરમાં ફેલાયેલા અને રૂ. 1 લાખ કરોડના અંદાજે 112 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...
CMએ આપ્યું આશ્વાસન- 2024માં ફરી એકવાર આઝમગઢ, લાલગંજ અને ઘોસી મોદી સરકારના અવાજમાં જોડાશે, કહ્યું- અગાઉની સરકારોએ આઝમગઢને ગુનાખોરી અને...
બેંગલુરુમાં રામેશ્વરમ કાફે આજે સવારે ગ્રાહકો માટે ફરી ખોલવામાં આવ્યો, આઠ દિવસ પછી એક વિસ્ફોટ જેમાં ઓછામાં ઓછા દસ લોકો...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે રેતી ખાણ ઉદ્યોગના મુખ્ય વ્યક્તિ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા સુભાષ યાદવને સંડોવતા મની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટ્વિન-લેન ટનલ સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે...
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું...
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા અબકી બાર 400 પાર સ્લોગન સાથે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફુંકાઇ ચૂક્યુ છે. ત્યારે ભાજપની લોકસભાની...
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કર્ષ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે...
દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ 'નેશનલ ક્રિએટર એવોર્ડ્સ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ...
વિશ્વ મહિલા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ,બહેનો અને દીકરીઓને મહત્વની ભેટ આપી.તેમણે એવી...
અમદાવાદના દેત્રોજ તાલુકામાં ઉનો મીંડા ગ્રુપના CSR સંચાલિત સમર્થ જ્યોતિ સેન્ટરએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં એક કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ....
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ગુરુવારે સવારે બીજેપી નેતા પ્રમોદ યાદવ (55)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બાઇક પર આવ્યા...
2018માં દિલ્હીમાં અંકિત સક્સેનાની હત્યાના કેસમાં તીસ હજારી કોર્ટનો ચુકાદો ગુરુવારે આવ્યો હતો. કોર્ટે ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી...
દિલ્હી યુનિવર્સિટી (DU)ની રામલાલ આનંદ કોલેજને ગુરુવારે બોમ્બની ધમકી મળી હતી. કોલેજના એક કર્મચારીને આ મેસેજ વોટ્સએપ પર મળ્યો હતો....
બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સીટની વહેંચણીને લઈને ચાલી રહેલા ઝઘડા વચ્ચે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પણ સક્રિય થઈ ગયું છે.બિહારમાં...
શિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SITએ) ઉત્તર પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં SITએ આશરે 13,000 મદરેસાઓને તત્કાળ અસરથી બંધ કરવાની ભલામણ...
જૌનપુર અભિનવ સિંઘલ અપહરણ કેસમાં કોર્ટે જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજય સિંહને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. જૌનપુર લાઈન બજાર...
ઇન્ડિયન ગ્લોબલ ફોરમના ફાઉન્ડર વિક્રમ ચંદ્રાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન અમિત શાહે...
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી GSRTCની ૧૦૦...
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય ક્રિકેટ ટીમ સામેની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી...
ભારતીય ટીમનો ક્રિકેટર ઓફ સ્પિનર્સ ખેલાડી રવિચંદ્રન અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ ધર્મશાલામાં ભાગ લેશે,તે 100 ટેસ્ટ મેચ...
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં કથિત જાતીય સતામણી પર રાજનીતિ અટકી રહી નથી. હવે બારાસતમાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર...
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું,સ્વાસ્થ્ય સમસ્યાને કારણે આજે ટેસ્ટ કરાવ્યા બાદ મારો કોવિડ રિપોર્ટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે.અહીં કોલકાતામાં રૂ.15,400 કરોડના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો સાથે જ...
સુરતના કામરેજના લાડવીથી કસમાડા જતાં માર્ગ પર બસ કેનાલમાં ખાબકતાં દુર્ઘટના સર્જાઇ,બસનું ટાયર ફાટતાં રોડની બાજુમાં આવેલી કેનાલમાં બસ ખાબકતાં...
ચુંટણી પંચ આગામી લોકસભા ચુંટણી 2024 ની તારીખો 14-15 માર્ચના રોજ જાહેર કરે તેવી સંભાવના,7 તબક્કામાં ચુંટણી યોજાઇ શકે છે,પ્રથમ...
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો,માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે કોંગ્રેસ પક્ષને કરશે રામ રામ,અર્જુન મોઢવાડિયા...
દિગ્દર્શક વિકાસ બહલ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'શૈતાન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અજય દેવગન અને આર માધવન જેવા...
રાજ્ય સરકારના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન પર ઉતર્યા જેમાં કામગીરી પડતર વિવિધ માંગણીઓ લઈને પેનડાઉન આંદોલન કરવામાં આવી રહ્યું છે,આજે પેનડાઉન...
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કના મુખ્ય વિસ્તારોમાં વાઘ સફારી પર પ્રતિબંધ મૂક્યો. હવે સફારીને પાર્કના પેરિફેરલ અને બફર...
સગાઈ તૂટી જતાં યુવતીના ભાઈએ સાણંદ GIDC ફરદીન નામના વ્યક્તિ પર ફાયરિંગ કર્યું ઘટનાની જાણ થતાં અમદાવાદ જિલ્લા LCB પોલીસે...
પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પરથી લોકસભા ચૂંટણીમાં ઉતારવાની માંગ જોર પકડવા લાગી છે. આને લગતા પોસ્ટર શહેરમાં લગાવવામાં...
રશિયા ફરવા ગયેલા સાત ભારતીય યુવકોનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યુવકોએ જણાવ્યું કે તેઓ નવા વર્ષે ફરવા રશિયા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા. અહીં તેમણે હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે અંડરવોટર મેટ્રોને લીલી...
ભારતીય ટીમમાં સ્પિનર બોલર શાહબાઝ નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી,શાહબાઝ નદીમે વર્ષ 2019માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી...
2024 આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની કમાન ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ સંભાળશે,સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવ્યા,2024 આઈપીએલમાં સનરાઇઝર્સ...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 10 થી 12 માર્ચ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી,બાદમાં 18 થી 20 માર્ચના રોજ રાજ્યમાં...
લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું,આ કવાયતમાં ભાજપે તેના સહયોગી સુભાષપા અને આરએલડીના ધારાસભ્યોને...
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે,ત્યારે સૌરાષ્ટ્રમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાય...
બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવના 'પારિવારિકવાદ' પર પીએમ નરેન્દ્ર મોદી પર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જો...
લોકસભા ચુંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો,કોંગ્રેસ પક્ષના સંસદીય બેઠક વારાણસી બેઠક પરના સાંસદ રાજેશ મિશ્રા ભારતીય...
લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો એક બાદ એક રાજીનામાં વચ્ચે વાવના ધારાસભ્ય ગેનીબેનનું નિવેદન સામે આવ્યું,ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓને...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ વર્ગ-3 ની જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી,ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા...
લોકસભા ચુંટણીને લઈને ચૂંટણીપંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શકયતાઓ,2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ 7...
ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે લાંબા સમયથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યુ હતુ, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ...
પાકિસ્તાનમાં થોડાક સમય પહેલા લોકસભા ચુંટણી યોજાઇ હતી,જેમાં વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફે pm બનતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન...
ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિક્રુટમેન્ટ બોર્ડના ચેરપર્સન રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે,તેમના...
જામનગરના વધુ એક આહિર અગ્રણી છોડશે કોંગ્રેસ પાર્ટી,જામનગરના આહિર અગ્રણી મુળુભાઇ કંડોરીયા ભાજપમાં જોડાશે,ગત લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અને દ્વારકા...
દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના હેકર્સ પર સાયબર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. દક્ષિણ કોરિયાની જાસૂસી સંસ્થા નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)ના...
પોરબંદરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીમાંથી રાજુનામું આપતા અર્જુન મોઢવાડીયાનું મોટું નિવેદન સામે આવ્યું,નરેન્દ્રભાઈનું સપનુ દેશને મહાસત્તા બનાવવાનું છે,તેઓ દિવસ રાત...
ટેસ્લાના માલિક એલોન મસ્ક હવે સંપત્તિના સંદર્ભમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ નથી. 9 મહિનાથી વધુ સમયમાં પ્રથમ વખત, મસ્કની સંપત્તિમાં...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. દર્શકો ફરીથી મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ...
બિહારના બક્સરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ પહેલા પોતાના 25 વર્ષીય પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો અને...
કેનેડામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જોડાવા માટે ભારતીયોની અરજી પરમિટ 2022ની સરખામણીમાં 2023માં 15% કરતાં વધુ ઘટી છે, જે હાઉસિંગ પરવડે...
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.