ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓેને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
હાઈલાઈટ્સ રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિ હોનારત ૫છી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈને લઈને...