જનરલ લોકસભામાં પસાર થયા બાદ મહિલા અનામત બિલ કેન્દ્રિય કાયદા મંત્રીઅર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં રજૂ કર્યુ
આંતરરાષ્ટ્રીય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે અત્યાર સુધીમા 7 તબક્કામાં રૂ.13,536 કરોડના સંભવિત રોકાણો માટેના MoU થયા
જનરલ લોકસભામાં મહિલા અનામત બિલને લઈ ચર્ચા,કોંગ્રેસે આપ્યુ સમર્થન,રાજીવ ગાંધીનુ અધુરુ સ્વપ્ન પૂર્ણ થશે : સોનિયા ગાંધી
જનરલ વિરોધીઓ આપત્તિને માનવસર્જિત કહી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે,આ કુદરતી આપત્તિ હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા મંત્રી ઋષિકેશ પટેલ
જનરલ લોકસભાની કાર્યવાહી નવા ભવનમાં શરૂ,વડાપ્રધાન મોદીએ કહ્યુ આ તક ઘણી રીતે અભૂતપૂર્વ અને સ્વતંત્રતાના અમૃતની સવાર
જનરલ નવી સંસદના પ્રથમ દિવસે જ મહિલા અનામત બિલ રજૂ કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર,જાણો વડાપ્રધાને શું કહ્યુ ?
કલા અને સંસ્કૃતિ આજથી નવી સંસદમાં સાંસદો બેસવા કરશે શ્રી ગણેશ,5 વિશેષતાઓ તેને ભવ્ય અને હાઈટેક બનાવે,જાણો મહત્વની પાંચ વાતો
જનરલ સંસદના વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન,આ સત્ર ટૂંકું છે પરંતુ સમયની દૃષ્ટિએ ઘણું મોટું
રાજકારણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાનું રાજીનામું સી.આર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો
આંતરરાષ્ટ્રીય જમ્મુ-કાશ્મીરમાં હજુ પણ આતંકીઓ સાથે અથડામણ યથાવત,કોકરનાગમાં ભારતીય આર્મીનો રોકેટ લોન્ચરથી એટેક
જનરલ ગુજરાત વિધાનસભા ગૃહમાં અનામત સુધારા બિલ 2023 પાસ,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા આપનાર ગુજરાત દેશમાં ચોથુ રાજ્ય
ક્રાઈમ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી મામલે વાણી વિલાસ કર્યા બાદ માંગી માફી,જાણો શું હતો વિવાદ અને શું કહ્યુ ?
જનરલ ખરેખર બહિષ્કાર થવો જોઈએ તે રાહુલ ગાંધી છે.નેતામાં કોઈ તાકાત નથી.તમે કોનો બહિષ્કાર કરશો? : ભાજપ નેતા સંબિત પાત્રા
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે એગ્રી એશિયા અને ડેરી લાઈવસ્ટોક એન્ડ પોલ્ટ્રી એક્સ્પોનો પ્રારંભ
જનરલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ,રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ યોગ શિબિરનું આયોજન,જાણો સંપૂર્ણ વિગત
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે,વિવિધ મુદ્દે શઈ શકે સમિક્ષા
કલા અને સંસ્કૃતિ આપણા દેશમાં 14 સપ્ટેમ્બરે ઉજવાય છે હિન્દી દિવસ,રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક અટલે આપણી હિન્દી
જનરલ ભાજપના વરિષ્ઠ નેતા પી.પી.મુકુંદનનું અવસાન,કોચીમાં લિધા અંતિમ શ્વાસ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમા પણ સેવા આપી હતી
જનરલ રાજ્યના છેવાડાના ગામોમાં ગરીબ લોકોના ઘર સુધી યોજના પહોંચાડવામાં ગુજરાત સરકારનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ માધ્યમ બન્યો : ઋષિકેશ પટેલ
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા,ગૃહે મૌન પાળી શોકાંજલી આપી
આંતરરાષ્ટ્રીય પાકિસ્તાનથી સ્થળાંતરિત 108 હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત,મુસ્કારિયે અબ આપ ભારતીય હૈ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
રાજકારણ શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિજનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો
ક્રાઈમ ડાયમંડ નગરી સુરતમાં ઇન્કમટેક્સ વિભાગની હીરા અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગૃપ ઉપર તવાઇથી શહેરમાં સન્નાટો
ક્રાઈમ રાજસ્થાનમાં આગરા-જયપુર હાઈવે પર અરેરાટી ભર્યો અકસ્માત,11 ગુજરાતીઓનાં મોત,ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને ટ્રકની ટક્કર
જનરલ ઉદ્ધવ ઠાકરે કહે છે “ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થશે તો ગોધરા જેવો નરસંહાર થશે.તેનો અર્થ શું ?” : રવિશંકર પ્રસાદ
જનરલ દુર્ગમ અને મુશ્કેલ ગણાતા સરહદી વિસ્તારોમાં પણ ઈન્ફ્રાનો વિકાસ કરવો એ આજે તમારા માટે ડાબા હાથની રમત : રાજનાથ સિંહ
જનરલ ગુજરાતમાં ટેક્ષટાઇલ સેક્ટર,કેમિકલ્સ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે 7 MoU,રૂ.4067 કરોડનું સંભવિત રોકાણ આવશે: રોજગારીની તકોનું સર્જન થશે
જનરલ ગુજરાત વિધાનસભા બનશે પેપર લેસ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરાવશે ઈ-વિધાનસભાની શરૂઆત,સત્રને પણ સંબોધશે
જનરલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી
ક્રાઈમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ
જનરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજકારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં આયુષ્માન ભવ અભિયાન ચલાવાશે,કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
આંતરરાષ્ટ્રીય “હું ભારતને G 20 સમિટનું અસાધારણ આયોજન કરવા બદલ અભિનંદન આપવા માંગુ છું : બ્રાઝિલ પ્રમુખ,લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા
આંતરરાષ્ટ્રીય ભારતમાં G 20 સંમેલનનું સમાપન,આગામી વર્ષે બ્રાઝિલમાં યોજાશે G 20 સંમેલન,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સાથે સોંપી અધ્યક્ષતા
આંતરરાષ્ટ્રીય G-20 સમિટ વચ્ચે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનક અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
જનરલ ઈ-વિધાનસભા એપ્લિકેશન પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે,ધારાસભ્યોને સંબોધશે
આંતરરાષ્ટ્રીય ભારતમાં G-20 સમિટ 2023 : રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓએ દિલ્હી રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી
આંતરરાષ્ટ્રીય UK ના PM ઋષિ સુનકે અને તેમના પત્ની દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિરે દર્શ કર્યા,ભગવાનની પૂજા-અર્ચના-આરતી કરી
આંતરરાષ્ટ્રીય G 20 સમિટ 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો,ત્રણ અમેરિકન રાષ્ટ્રપતિને આવકારવાની સિદ્ધી
આંતરરાષ્ટ્રીય G20નું ભારતનું પ્રમુખપદ ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ