આંતરરાષ્ટ્રીય ગીતા જયંતિ પર ભોપાલમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ,5000 થી વધુ આચાર્યોએ શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠનું સામૂહિક પઠન કર્યુ
આધ્યાત્મિક મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની રચનાઓના સંકલનના વિમોચન કાર્યક્રમને વડાપ્રધાન મોદીનું સંબોધન,કહ્યુ સુબ્રમણ્યમ ભારતીજીને ગીતામાં ઊંડી શ્રદ્ધા હતી