જનરલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા