આંતરરાષ્ટ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માન,જાણો અન્ય કેટલા રાષ્ટ્રોએ આપ્યા છે વિશેષ સન્માન
આંતરરાષ્ટ્રીય મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ફરી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ભાગ લઈ રહ્યો છું.” : PM મોદી