જનરલ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન,85 વર્ષની જૈફ વયે લીધા અંતિમ શ્વાસ
આંતરરાષ્ટ્રીય જાણીતા તબલાવાદક પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન,73 વર્ષની વયે અમેરિકાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ