આંતરરાષ્ટ્રીય વિદેશમાં રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરેલા મૂળ ભારતીયોની સનાતની સંસ્કૃતિ,ભગવદ્ ગીતા સાથે લીધા શપથ
આંતરરાષ્ટ્રીય વોશિંગ્ટનમાં કાશ પટેલે શ્રીમદ્ભગવદ ગીતા પર હાથ રાખી ફેડરલ FBI ના 9મા ડિરેક્ટર તરીકે શપથ લીધા