જનરલ વિદ્યા ભારતીનું શિક્ષણ ફક્ત અભ્યાસક્રમ પૂરતું મર્યાદિત નથી,તે વિદ્યાર્થીઓના જીવન મૂલ્યો અને સંસ્કૃતિનું નિર્માણ કરે છે : ડો.મોહન ભાગવત
જનરલ સર સંઘચાલક આજે ડો.મોહન ભાગવત મધ્યપ્રદેશના ભોપાના પ્રવાસે,વિદ્યા ભારતીના અભ્યાસ વર્ગનું કરશે ઉદ્ઘાટન