વર્ષ 2012ના એર હોસ્ટેસ ગીતિકા આત્મહત્યા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે મંગળવારે ચૂકાદો આપતા હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કર્યા.કોર્ટે ગોપાલ કાંડા ઉપરાંત અરુણા ચઢ્ઢાને પણ નિર્દોષ જાહેર કર્યા છે.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 2012ની એર હોસ્ટેસ ગીતિકા આત્મહત્યા કેસમાં હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કર્યા છે.