Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home ધર્મ

કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે, મસ્જિદ કમિટીની અરજી ફગાવાઈ

param by param
Aug 3, 2023, 04:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

વારાણસીના જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો તેમજ મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. 

હાઈકોર્ટમાં સુનાવણી બાદ ASIના સર્વેને મંજૂરી

જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેના મામલે આજે અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટની સૂચના પર હાઈકોર્ટમાં સુનાવણી બાદ ASIના સર્વેને મંજૂરી આપવામાં આવી છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેક્ષણથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ અનુસાર કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશ દ્વારા જ્ઞાનવાપી સર્વેની મંજૂરી આપતા આદેશને અંજુમન ઈન્તેઝામિયા મસાજિદે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.

આ સમગ્ર મામલો છે 

Allahabad High Court allows the Archaeological Survey of India to conduct a survey of the Gyanvapi mosque complex in Varanasi pic.twitter.com/ONYJhAipeJ

— ANI (@ANI) August 3, 2023

21 જુલાઈએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપી પરિસરમાં વુજુખાના અને શિવલિંગ સિવાયના વિસ્તારોના ASI સર્વેક્ષણનો નિર્દેશ આપ્યો હતો. 24 જુલાઈના રોજ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે 26 જુલાઈ સુધી સર્વે પર રોક લગાવતા તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી.

ShareTweetSendShare

Related News

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ
આંતરરાષ્ટ્રીય

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ

“ઓપરેશન સિંદૂર” થકી ભારતે પાકિસ્તાનને બોલ્ડ સંદેશ આપ્યો,મહિલા શક્તિ દ્વારા સિંદૂરનું મૂલ્ય દર્શાવ્યું
આંતરરાષ્ટ્રીય

“ઓપરેશન સિંદૂર” થકી ભારતે પાકિસ્તાનને બોલ્ડ સંદેશ આપ્યો,મહિલા શક્તિ દ્વારા સિંદૂરનું મૂલ્ય દર્શાવ્યું

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.