ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની ઉપરોક્ત નવીન ગાઈડલાઇન સૂચવેલ ટોચ પર મર્યાદા વધુ રકમની શિષ્યવૃતિની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.