ભારતીય રેલ્વેએ ટ્રેન અકસ્માતોને રોકવા માટે મોટી પહેલ શરૂ કરી છે. રેલ્વે ટ્રેનોને ટક્કરથી બચાવવા અન્ય અકસ્માતોથી સુરક્ષિત રાખવા માટે કવચ સિસ્ટમ લગાવવાની તૈયારી શરૂ કરી છે. કવચ સિસ્ટમ ભારતીય રેલ્વેને ટ્રેક પર શૂન્ય અકસ્માતોનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.