રિઝર્વ બેંક દ્વારા UPI લાઇટ માટે યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઓફલાઇન ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ લાવવામાં આવશે. UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચૂકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.