આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને હાલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સહી કરવાના આરોપો લગાવ્યા જય સુધી વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.