રાજ્યનાં મહેસુલ વિભાગમાં છેલ્લા એક મહિનાંથી પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરવાનો મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવતા મહેસુલ વિભાગ દ્વારા 10 હજારથી વધુ પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેલુસ વિભાગમાં રહેલ પેન્ડિંગ ફાઈલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે