ડૉ.વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ,1919ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.ડૉ.વિક્રમ સારાભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી તેમની કારકિર્દી શરૂ કરવા ભારત પાછા ફર્યા. તેમને ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનમાં રસ ધરાવતા અને તેમણે અવકાશ તકનીકમાં ભારતને અગ્રેસર બનાવવા સખત મહેનત કરી ડૉ.વિક્રમ સારાભાઈ જન્મ જયંતી પર શત શત નમન