રાજકોટમાં સતત પાંચમા દિવસે PGVCLના દરોડા યથાવત શહેરી વિસ્તારમાં PGVCLના અધિકારીઓએ સપાટો બોલાયો.રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 1 હેઠળ મોરબી રોડ,આજી-1 અને ખોખળદળ સબ ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ 44 ટીમો દ્વારા અંદાજે 1 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.