પાડોશી દેશો સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ભારતે પોતાની સૈન્ય શક્તિને વધુ મજબૂત કરી છે.પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપતા માટે ભારતે મિગ-29 ફાઇટર સ્કવોડ્રન તૈનાત કરી છે.ભારતે શ્રીનગર સૈન્ય મથક પર વધુ શક્તિશાળી ફાઇટર જેટ તૈનાત છે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.