કેન્દ્રની મોદી સરકાર રિન્યુએબલ એનર્જીને ઘણું મહત્વ આપે છે. દેશમાં બીજો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં પ્રોજેક્ટ વિજળીની અછતને પહોંચી વળવામાં મદદરૂપ થશે. સામાન્ય લોકોને સસ્તા દરે વીજળી મેળવી શકશે.આ પ્લાન્ટ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે.