ગઢના છેલ્લા ઘણા સમયથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતી કાયદાકીય લડતનો અંત આવ્યો છે.જેમાં દેવ પક્ષનો વિજયનો વિજય થયો છે. લાંબા સમયથી પેન્ડિંગ મેટરનો ટર્ન મહિનામાં નિકાલ કરવા નિર્દેશ કર્યો હતો. જે બાબતે રાજકોટ ચેરીટી કમિશનર ખાતે પક્ષકરોની રજૂઆત સુનાવણીના અંતે દેવપક્ષ તરીકે હુકમકરતા દેવપક્ષનો જવલંત વિજય થયો