મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલ આજે ગાંધીનગરના પાલજ ખાતે વિજ્ઞાન ભારતીની વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ‘ભારતીય વિજ્ઞાન સંમેલન’ પોસ્ટરના વિમોચન ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી ઈનોવેશન ક્લબનો શુભારંભ કરાવ્યો હતો.