રાજ્યમાં નિવૃત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શન લઈ મોટો નિર્ણય લીધો છે.રાજ્ય સરકાર દર મહિને 3 હજારનો પેન્શન આપશે.7 સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.