વર્ષ 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહેલા નેતાજી ક્રાંતિકારી દળ સાથે જોડાયેલા હતા. જય હિન્દનો નારો નેતાજી સુભાષચંદ્ર બોઝે લોકમુખે મશહૂર કર્યો હતો.જો કે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે તેમના વિચારો તેમના મૃત્યુ બાદ પણ જીવિત રહે છે તેમજ હજારો લોકોને પ્રભાવિત કરે છે. તેમની શહીદી દિને તેમને શત શત નમન