ઈન્ડિયા ટીમ ભારતીય ટીમના વિકેટકીપર કે એલ રાહુલની વાપસીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.કે એલ રાહુલને મે મહિનાથી શરૂઆતમાજ આઈપીએલ મેચ દરમિયાન જાંઘમાં ઇજા થઈ હતી. ત્યારબાદ મેદાનની બહાર થઈ ગયો થોડા દિવસ પહેલા જ એવી આશંકા હતી કે રાહુલ એશિયા કપ માટે ફિટ નહીં થાય પરંતુ તે ઝડપથી સ્વસ્થ્ય થઈ ગયો રાહુલે પ્રેક્ટિસ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે શાનદાર ફિટનેશ લેવલ બતાવ્યું જેના કારણે ચાહકો પ્રભાવિત છે