અમદાવાદની ખાનગી શાળામાં વિધાર્થીને માર મારવાની ઘટનામાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતાં 5 વર્ષીય બાળકને માર માર્યાનો આરોપ લાગ્યો છે.વિધાર્થીના વાલીનો આરોપ છે કે વાંચતાં આવડતું નથી એવું કહીને શિક્ષકે બાળકને માર માર્યો હોવાથી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા