ગત શનિવારે સાંજે ત્રણેય આગેવાનોને પાર્ટી હાઈ કમાન્ડમાંથી આવ્યા ફોન હવે પછી મૌન રહેવા જ અપાઈ સૂચના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી ને સોમવારે આવ્યું હતું પાર્ટી હાઈ કમાન્ડનું તેડું ત્રણેય આગેવાનોને ગાંધીનગર બોલાવીને સમજાવી દીધાની બહાર આવી વાત જામનગરમાં ચાલી રહેલી સતત બયાનબાજી થી ઊભી થઈ રહેલી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાર્ટી હાઈ કમાન્ડે લીધું પગલું.