ચંદ્રયાન -3 ના લેન્ડર મોડ્યૂલને લેન્ડિંગ પહેલા આંતરિક તપાસ કરવામાં આવશે.આ પછી જેઓ 23 ઓગસ્ટે ચંદ્ર પર સૂરજ નીકળશે.તેવી જ ચંદ્રની ધરતી પર લેન્ડિંગથી પ્રક્રિયા શરૂ થઈ જશે. ચંદ્રયાન -3 મિશનનું લેન્ડર મોડ્યૂલ 23 ઓગસ્ટ 2023 સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરશે