પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર આઈ.એફ.એસ.સી ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.કેન્દ્રીય નાણામંત્રીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શન કરી પુજારીએ આપેલા પ્રસાદ-સાડી, સાલનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો. દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને મંગલકામના કરી.