અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાક શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું બીજી બાજુ ચોમાસાની ઋતુને લઈને પાણીજન્ય રોગચાળાએ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તવ્યો અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસ 407 આંકડાઓએ પહોંચ્યો.